1. Home
  2. Tag "allu arjun"

Pushpa The rise ને અમુલનું ટ્રીબ્યૂટ,અલ્લુ અર્જુન અને રશ્મિકા દેખાયા ક્યુટ અંદાજમાં

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝએ મચાવી ધૂમ Pushpa The rise ને અમુલનું ટ્રીબ્યૂટ અલ્લુ અર્જુન અને રશ્મિકા દેખાયા ક્યુટ અંદાજમાં મુંબઈ:અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ હજુ પણ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ લોકડાઉન દરમિયાન રિલીઝ થઈ હતી,પરંતુ તેમ છતાં તેણે ધમાકેદાર કમાણી કરી.એટલું જ નહીં, સાઉથની ફિલ્મ હોવા છતાં પુષ્પાના હિન્દી વર્ઝને […]

બોક્સ ઓફિસ પર ‘પુષ્પા’ સુપર ડુપર હિટ, ભારતમાં 300 કરોડની કમાણી કરી

કોરોનાના કહેર વચ્ચે પણ અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ સુપરહિટ ભારતમાં ફિલ્મે કરી 300 કરોડની કમાણી હવે પુષ્પા 300 કરોડની ક્લબમાં પ્રવેશ કરનાર ટોલિવૂડની ચોથી ફિલ્મ બની નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે પણ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. એક તરફ દેશમાં કોરોનાનો ફરીથી કહેર વર્તાઇ રહ્યો છે અને સતત કેસ વધી રહ્યા […]

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પુષ્પા ફિલ્મના અલ્લુ અર્જુનનો લુક રિક્રિએટ કર્યો

દિલ્હીઃ દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા દર્શકોને પસંદ આવી રહી છે.  આ ફિલ્મની અસર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર પણ જોવા મળી રહી છે. તેણે ફિલ્મમાંથી અલ્લુ અર્જુનનો લુક રિક્રિએટ કરીને તેની તસવીર શેર કરી છે. આ ફોટો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે. રવિન્દ્રની […]

Pushpa The Rise:અલ્લુ અર્જુન અને રશ્મિકાની ફિલ્મ થઇ રિલીઝ,જાણો પહેલા દિવસે કેટલા કરોડની કરી શકે છે કમાણી

અલ્લુ અર્જુન અને રશ્મિકાની ફિલ્મ થઇ રિલીઝ પુષ્પા પહેલા દિવસે કરી શકે છે કરોડોની કમાણી અલ્લુ અર્જુન ચંદન સ્મગલરની ભૂમિકામાં જોવા મળશે ચેન્નાઈ:અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદનાની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ આજે રિલીઝ થઈ ગઈ છે.આ ફિલ્મને લઈને ચાહકો ઘણા સમયથી ઉત્સાહિત હતા.આ પૈન ઇન્ડિયા ફિલ્મના કારણે અલ્લુ અર્જુન અને નિર્દેશક સુકુમાર ફરી એક સાથે […]

સાઉથના સ્ટાર અલ્લૂ અર્જુન પુર પીડિતોની મદદે આવ્યા – આંઘ્રપ્રદેશના સીએમ રાહત ફંડમાં લાખો રુપિયાનું કર્યું દાન

અલ્લૂ અર્જૂન પુર પીડિતોની મદદે આવ્યા સીએમ ફંડમાં લાખો રુપિયા દાન કર્યા સાઉથના સુપર સ્ટારની દરિયાદીલી સામે આવી મુંબઈઃ-બોલિવૂડના ઘણા સ્ટાર્સ અનેક વખત લોકોની મદદે આવ્યા છે, ત્યારે સાઉથના સ્ટાર અલ્લૂ અર્જુન પણ આ શ્રેણીમાં જોવા મળ્યા છે, કોરોના મહામારીમાં ઘણા સેલિબ્રિટીઓ એ લોકોની મદદ કરી છે ત્યારે ઘણા સિતારાઓએ લાખો રૂપિયાનું દાન આપ્યું અને […]

સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ચાર વર્ષની દીકરી કરશે આ ફિલ્મમાં ડેબ્યું

સોશિયલ મીડિયામાં અભિનેતાએ આપી જાણકારી સોશિયલ મીડિયા ઉપર દીકરીનો ફોટો કર્યો શેયર ફિલ્મમાં સમાંથા પણ નજરે પડશે દિલ્હીઃ સાઉથના સ્ટાઈલિસ સ્ટાર અલ્લૂ અર્જુને પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. અલ્લૂ અર્જુન તેલુગુ ફિલ્મ જગતના સુપર સ્ટાર છે અને તેમના ચાલકો માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં સમગ્ર દેશમાં છે. સલમાન ખાને તાજેતરમાં જ સિટી માર […]

અલ્લુ અર્જૂનના હિટ ગીત પર કાર્તિક આર્યનએ કર્યો ડાન્સ, કેપ્શનમાં પણ લખ્યુ કે…

મુંબઈઃ બોલીવુડના સ્ટાર કાર્તિક આર્યન સારા અભિનેતાની સાથે એક સારો ડાન્સર પણ છે. આ અભિનેતાએ અનેક ફિલ્મમાં કિલર મૂવ્સ બતાવ્યાં છે. હવે સોશિયલ મીડિયા ઉપર કાર્તિક આર્યને પોતાના ડાન્સનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. Dance like ______ ? (‘No ones watching’ mat likhna 🙏🏻).. #Buttabomma 🔥#DanceLikeKartikAaryan 😉 pic.twitter.com/tj2v2yzV48 — Kartik Aaryan (@TheAaryanKartik) June 10, 2021 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code