Homeગુજરાતીફિલ્પ 'પુષ્પા 2' માટે અલ્લુ અર્જૂને બનાવ્યું જબરજસ્ત બોડી - લોકો ઓળખી...

ફિલ્પ ‘પુષ્પા 2’ માટે અલ્લુ અર્જૂને બનાવ્યું જબરજસ્ત બોડી – લોકો ઓળખી પણ ન શક્યા

  • અલ્લૂ અર્જૂને બદલ્યો લૂક
  • પુષ્પા 2 માટે બનાવ્યું જબલ બોડી
  • અભિનેતાને ઓળખવો મુશ્કેલ બન્યો

મુંબઈઃ- અલ્લૂ અર્જૂન પુષ્પા ફિલ્મ બાદ સમાચારની હેડલાઈનમાં સતત ાવતો રહેતો એક્ટર છે,તેને લઈને આવેલી કોઈ પણ અપટેડ સમાચાર બની જાય છે, અલ્લૂ અર્જૂન હવે પુષ્પા 2ને લઈને સતત વ્યસ્ત છે ત્યારે હવે તાજેતરમાં ફિલ્મ પૂષ્પાને લઈને તેણે પોતાનો વેઈટ ગેઈન કર્યો છે તેના ચાહકો આ લૂકમાં  ઓળખી પણ શકતા નહોતા.

ફિલ્મ પુષ્પા 2નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને અલ્લુ અર્જુન તેના માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. અલ્લુ અર્જુન તાજેતરમાં પુષ્પા લુકમાં વધેલા વાળ અને દાઢી સાથે જોવા મળ્યો હતો. જેમાં તેનું વધેલું બોડી સાફ જોવા મળે છે, જેને લઈને કેટલાક યૂઝર્સ તેના બોડીને લઈને કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

અલ્લૂ અર્જુનના ઘણા ચાહકો વખાણ કરતા જોવા મળ્યા હતા, ત્યારે ટ્રોલ્સે અલ્લુ અર્જુનને ટ્રોલ કરવાની તક ઝડપી પાડી છે,કોી વડાપાવ કહી રહ્યું છે તો  કોઈ મલિંગા.અલ્લુ અર્જુનના ઘણા પ્રશંસકો તેને શેમિંગ કરતા જોવા મળ્યા હતા અને તેણે આ ફોટો શરમજનક ટિપ્પણીઓ કરી હતી.

ઉલ્લેખનીય ઠે કે પુષ્પા 2ને લઈને દર્શકો આતપરતાથી રાહ જોઈ રહ્યા છે,ફઇલ્મ પુષ્પાે ખૂબ કમાણી કરી લીધી હતી.બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી બાદ હવે 2 પર દર્શકોની નજર ટકી છે જો કે ફિલ્મની વાર્તા શું હશે તે અંગે હજી કઈ જાણી શકાયું નથી.

સંબંધિત લેખો

Most Popular