1. Home
  2. Tag "Alternative"

દુનિયામાં હવે ધીમે-ધીમે ડોલરનો દબદબો ઘટ્યો, અન્ય વિકલ્પ અંગે વિવિધ દેશોમાં વિચારણા

નવી દિલ્હીઃ છેલ્લા સાત દાયકાથી દુનિયામાં એક દેશ બીજા દેશ સાથે ડોલરમાં વ્યવહાર કરતો આવ્યો છે, પરંતુ હાલ યુક્રેન-રશિયા યુદ્ધ, અમેરિકામાં મંદી સહિતના કારણોસર હવે અનેક દેશો ડોલરને બદલે અન્ય ચલણ તરફ વ્યવહાર કરતા થયા છે. ભારત અનેક દેશો સાથે રૂપિયામાં વ્યવહાર કરતું થયું છે. આવી રીતે ચીન અને રશિયા પણ ડોલરના બદલે અન્ય ચલણમાં […]

વર્તમાનના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સફળ વિકલ્પ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પદવી મેળવીને જવાબદાર નાગરિક બનેલા છાત્રો, આ દેશના મેધાવી, પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી યુવાનો પોતપોતાના ક્ષેત્રોમાં પ્રમાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર ગરિમાપૂર્ણ પ્રગતિના પંથે આગળ વધશે. વર્તમાન સમયના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક કૃષિ […]