1. Home
  2. Tag "Amar Ujala"

પ્રયાગરાજ: કલાઈવ રોડનું નામ અમલ ઉજાલાના અતુલ મહેશ્વરીના નામ ઉપરથી રખાયું

પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સના ક્લાઈવ રોડનું નામ અમર ઉજાલાના ઈનોવેટર અતુલ મહેશ્વરીના નામ પરથી રાખવામાં આવ્યું છે. મેયર અભિલાષા ગુપ્તા નંદીએ આ રોડના નવા નામકરણના સ્ટીલ ફ્રેમિંગ રેડિયમ બોર્ડનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ઉત્તરના ધારાસભ્ય હર્ષવર્ધન બાજપાઈ સહિત શહેરના તમામ વેપારી અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મેયરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રાર્થના કર્યા […]

પ્રયાગરાજઃ ક્લાઈવ રોડનું નામ બદલીને હવે અતુલ માહેશ્વરી કરાયું

લખનૌઃ પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સ સ્થિત ક્લાઈવ રોડ હવે પત્રકારત્વ, શિક્ષા અને સમાજીક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા જાણીતા હિન્દી દૈનિક અમર ઉજાલાના સ્થાપક અતુલ માહેશ્વરીજીના નામે ઓળખવામાં આવશે. ક્લાઈવ રોડનું નામ અતુલ માહેશ્વરી માર્ગ કરવાનો પ્રસ્તાવ મનપાની સભામાં સર્વસમ્મતિથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મનપાની મીટીંગમાં હાજર તમામ નગરસેવકોએ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એટલે હવે ઝડપથી […]

ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલયઃ અમર ઉજાલાના પ્રેરણાસ્ત્રોત સ્વ. શ્રી અતુલ મહેશ્વરીજીની વિચારધારાનો કરાવાશે અભ્યાસ

દિલ્હીઃ જાણીતા હિન્દી ન્યૂઝ અમર ઉજાલાના પ્રેરણાસ્ત્રોત સ્વ. અતુલ મહેશ્વરીજીએ મીડિયામાં આપેલા યોગદાનને ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલપના પત્રકારિત્વના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને તેમને વિચારધારાનો અભ્યાસ કરશે. આ ઉપરાંત પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી, ભાનુપ્રતાપ શુક્લજી, રામબહાદુર રાયજી, નરેન્દ્ર મોહનજી, ચો.રામાસ્વામીજી અને શશી શેખરજીના યોગદાનને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. કુલપતિ પ્રો. એન.કે.તનેજાની અધ્યક્ષતામાં એકેડમી પરિષદની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code