અમરનાથ યાત્રા શરુ થવાની તારીખ જાહેર, 17 એપ્રિલથી શરુ થશે નોંધણીની પ્રક્રિયા, 31 ઓગસ્ટ સુધી ચાલશે યાત્રા
અમરાનથ યાત્રાની તારીખ થઈ જાહેર 17 એપ્રિલથી નોંધણીની પ્રક્રિયા થશે શરુ શ્રીનગરઃ- દેશભરમાં અમરનાથ જવા માંગતા યાત્રીઓ અમરનાથની યાત્રા ક્યારથી શરુ થાય તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે અહી જવા માંગતા યાત્રીઓ માટે સારા સમાચાર છે જાણકારી પ્રમાણે 17 એપ્રિલના રોજથી અમરનાથ યાત્રા માટેની નોંધણીની પ્રક્રિયા શરુ થઈ રહી છે. વધુ વિગત પ્રમાણે દક્ષિણ […]