અમેઝૉન પર હિંદુ દેવી-દેવાતાઓવાળા ટોઈલેટ સીટ કવર દેખાતા લોકોનો ગુસ્સો ભડક્યો
નવી દિલ્હી: ઈ-કોમર્સ કંપની અમે ઝોને પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ પર હિંદુ દેવી-દેવતાઓવાળા ઉત્પાદન વેચવાને લઈને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યા છે. રોયટર્સે કહ્યું છે કે હિંદુ દેવી-દેવતાઓની તસવીરોવાળા ટોઈલેટ સીટ કવર, યોગા મેટ, કપડાના જૂતા, ચટાઈ અને અન્ય ઉત્પાદનો અમેઝોનની ઓનલાઈન યાદીમાં દેખાઈ રહ્યા હતા. અહેવાલ છે કે લોકોની વચ્ચે આ જાણકારી પહોંચતા જ […]


