1. Home
  2. Tag "Amazon"

તો નહીં થાય રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલ? સુપ્રીમે આપ્યો ઝટકો, એમેઝોનના પક્ષમાં ગયો ચુકાદો

રિલાયન્સ ફ્યુચર ગ્રુપની ડીલને ઝટકો સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં આપ્યો ચુકાદો રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવાઇ નવી દિલ્હી: રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપની વચ્ચે થયેલી ડીલને ઝટકો લાગ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે એમેઝોનની અરજી પર ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે […]

ખાનગી ડેટાની સલામતિ મામલે અમેઝોને મળી  નિષ્ફળતાઃ યુરોપીય સંઘે 6 હજાર 600 કરોડનો ફટકાર્યો દંડ 

ડેટા સલામતિ મામલે એમેઝોન નિષ્ફળ ઈયૂએ કરોડોનો દંડ ફટકાર્યો દિલ્હીઃ યુરોપિયન યુનિયનના નેશનલ ડેટા પ્રોટેક્શન કમિશને એમેઝોનને 6 હજાર 600 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.એમેઝોન પર આરોપ છે કે તેણે યુરોપિયન યુનિયનના જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનનું યોગ્ય રીતે પાલન કર્યું નથી. કેટલીક યુરોપિયન કંપનીઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે એમેઝોને ઈ-કોમર્સ માર્કેટમાં પોતાની ઓળખ […]

વિશ્વની ટોચની 100 બ્રાન્ડ્સનું રેન્કિંગ જાહેર: એમેઝોન પ્રથમ ક્રમાંકે તો ભારતની આ 3 કંપનીઓ પણ રેન્કિંગમાં સામેલ

વિશ્વની ટોચની 100 બ્રાન્ડ્સનું રેન્કિંગ જાહેર થયું ટોચની 100 બ્રાન્ડ્સમાં એમેઝોન પ્રથમ ક્રમાંકે રેન્કિંગમાં ભારતની પણ ત્રણ કંપનીઓનો સમાવેશ નવી દિલ્હી: વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સને લઇને તાજેતરમાં એક રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું હતું. એમેઝોન અને એપલ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે. જો કે ચીનની બ્રાન્ડ્સ પણ આ બાબતમાં સતત આગળ વધી રહી છે. કાન્ટાર બ્રાન્ડઝેડના […]

ટાટા ગૃપનો બીગ બાસ્કેટમાં પ્રવેશઃ હવે રિલાયન્સ, એમેઝોન સહિત રિટેલ માર્કેટ કંપનીઓ સાથે સ્પર્ધા થશે

નવી દિલ્હી:  ટાટા ડિજિટલે ઓનલાઈન ગ્રોસરી બિગબાસ્કટમાં મેજોરિટી સ્ટેક હસ્તગત કરી લીધા છે. આ સોદાની સાથે જ દેશના સૌથી મોટા ઉદ્યોગ ગૃહ ટાટા ગ્રુપની હવે રીટેલમાર્કેટમાં મુકેશ અંબાણીની રિલાયન્સ રીટેલ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે સીધી ટક્કર થશે. ટાટા ડિજિટલે આ ડીલ કેટલાક રૂપિયામાં થઈ તેનો ખુલાસો નથી કર્યો, પરંતું રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ, […]

હોલિવૂડના પ્રખ્યાત MGM સ્ટૂડિયોના માલિકી હવે એમેઝોનની થશે, રૂ.60,000 કરોડમાં થયો સોદો

હોલિવૂડનો પ્રખ્યાત MGM સ્ટૂડિયો હવે વેચાયો એમેઝોને રૂ.60,000 કરોડમાં આ સ્ટૂડિયો ખરીદ્યો નિયમનકારી સંસ્થાઓની મહોર બાદ જ આ સોદો અમલમાં આવશે નવી દિલ્હી: માર્કસ લો અને લુઇસ બી મેયર દ્વારા વર્ષ 1924માં સ્થાપિત MGM સ્ટુડિયોની માલિકી હવે એમેઝોનની થઇ જશે. વિશ્વની બે મોટી મનોરંજન કંપનીઓ વચ્ચે આ સોદાની પુષ્ટિ થઇ ગઇ છે. આ સોદો 8.45 […]

એમેઝોનના જેફ બેઝોસ ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

જેફ બેઝોસ ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા એલન મસ્કને પાછળ છોડી બેઝોસે આ પદ પ્રાપ્ત કર્યું જેફ બેઝોસની કુલ સંપત્તિ 19100 કરોડ ડોલર એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બેઝોસે ટેસ્લાના સીઈઓ એલન મસ્કને પાછળ છોડી આ પદ પ્રાપ્ત કર્યું છે. હકીકતમાં, મંગળવારે ટેસ્લા ઇન્સના શેર્સમાં ઘટાડો જોવા […]

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન વિરુદ્વ દાખલ કર્યો કેસ, FDIના નિયમના ભંગનો આરોપ

ઇ-કોમર્સ કંપની એમેઝોન મુશ્કેલીમાં મૂકાઇ કંપની વિદેશી મૂડીરોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘનના ગુનામાં ફસાઇ EDએ એમેઝોન વિરુદ્વ કેસ દાખલ કર્યો નવી દિલ્હી: ઇ-કોમર્સ કંપની એમેઝોન મુશ્કેલીમાં મૂકાઇ છે. કંપની હાલમાં વિદેશી મૂડીરોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘનના ગુનામાં ફસાઇ ગઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ એમેઝોનની વિરુદ્વ ફોરેન એક્સચેન્જ એક્સ (FEMA) હેઠળ કેસ દાખલ કર્યો છે. ફ્યૂચર રિટેલની સાથે સોદામાં […]

રિટેલ માર્કેટ ખરાબ કરવાને લઇને અમેઝોન વિરુદ્વ કાર્યવાહી કરવા CAITએ EDને કરી માંગ

વેપારીઓના સંગઠન CAITએ EDને લખ્યો પત્ર માર્કેટ ખરાબ કરનારી કિંમતોને લઇને CAITએ અમેઝોન વિરુદ્વ કાર્યવાહીની કરી માંગ અમેઝોનની માર્કેટ બગાડતી કિંમતોને કારણે નાના વેપારીઓની સ્થિતિ વધુ ખરાબ થઇ છે: CAIT નવી દિલ્હી: વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ અમેઝોન વિરુદ્વ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. CAITએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પત્ર લખીને માર્કેટ ખરાબ કરનારી […]

એમેઝોન વિરુદ્ધ નોંધાઈ FIR, હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

એમેઝોન વિરુદ્ધ નોએડા પોલીસે શુક્રવારે એફઆઇઆર નોંધી લીધી. ફરિયાદ કરનાર વિકાસ મિશ્રા જણાવે છે કે એમેઝોને હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. નોએડાના સેક્ટર 58ના પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ આપી છે. પોલીસનું કહેવું છે કે એમેઝોન વિરુદ્ધ ધર્મના આધારે લોકોમાં દુશ્મની ફેલાવવાના આરોપો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. એમેઝોનની વેબસાઈટ પર હિંદુ દેવતાઓની તસવીરોવાળા ટોયલેટ સીટ […]

અમેઝૉન પર હિંદુ દેવી-દેવાતાઓવાળા ટોઈલેટ સીટ કવર દેખાતા લોકોનો ગુસ્સો ભડક્યો

નવી દિલ્હી:  ઈ-કોમર્સ કંપની અમે ઝોને પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ પર હિંદુ દેવી-દેવતાઓવાળા ઉત્પાદન વેચવાને લઈને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યા છે. રોયટર્સે કહ્યું છે કે હિંદુ દેવી-દેવતાઓની તસવીરોવાળા ટોઈલેટ સીટ કવર, યોગા મેટ, કપડાના જૂતા, ચટાઈ અને અન્ય ઉત્પાદનો અમેઝોનની ઓનલાઈન યાદીમાં દેખાઈ રહ્યા હતા. અહેવાલ છે કે લોકોની વચ્ચે આ જાણકારી પહોંચતા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code