1. Home
  2. Tag "Amazon"

અનુરાગ ઠાકુરે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે ભાગીદારીની જાહેરાત કરી

દિલ્હી : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મીડિયા, મનોરંજન અને જનજાગૃતિના ક્ષેત્રમાં ભાગીદારીની જાહેરાત કરી હતી. ભાગીદારીના લોકાર્પણ પ્રસંગે બોલતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભારત એક પ્રાચીન સભ્યતા હોવાના કારણે લાખો વાર્તાઓ આપે છે જે હજુ કહેવાની બાકી છે. વાર્તાઓનો સમૂહ સમયને પાર કરે […]

લાયસન્સ વગર દવાનું વેચાણ કરવા માટે એમેઝોન ,ફ્લિપકાર્ડ સહીતની કંપનીઓને DCGI એ નોટીસ પાઠવી

એમોઝોન અને ફ્લિકાર્ડ સહીતની 20 કંપનીઓને નોટીસ મોકલાઈ લાયસન્સ વગર દવાનું વેચાણ કરવા માટે કરી કાર્યવાહી દિલ્હી- દેશમાં કોી પણ પ્રકારની દવાનું વેચાણ કરવા માટે લાયસન્સની અનિવાર્યતા હોય છે જો કે કેટલાક સમયથી ઓનલાઈન કંપનીઓ દ્રારા વગર લાયસન્સે દવાનું વેચાણ કરવામાં આવતું હતુ ત્યારે હવે આ પ્રકારની 20 કંપનીઓ સામે સરકારે તવાઈ બોલાવી છએ પ્રાપ્ત […]

Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન

નવી દિલ્હી:  ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના કર્મચારીઓ અમેરિકા, યુરોપ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 40 દેશોમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમની માંગણી છે કે તેમને કંપની સારો પગાર અને કામનું સારું વાતાવરણ પ્રદાન કરે. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે, તેથી પગાર ધોરણ પણ એ […]

એમેઝોન ઇન્ડિયાને ભારતના શ્રમ મંત્રાલયે કર્મચારીઓની હકાલપટ્ટી પર સમન્સ મોકલ્યા.

દિલ્હી: કેન્દ્રીય શ્રમ મંત્રાલયે એમેઝોન ઇન્ડિયાને  કર્મચારીઓની બળજબરીથી છટણી કરવા અંગે સમન્સ મોકલી આપેલ છે. મંત્રાલય દ્વારા કંપનીને બેંગલુરુમાં ડેપ્યુટી ચીફ લેબર કમિશનર સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યું છે. સૂત્રો  અનુસાર, મંત્રાલય દ્વારા મંગળવારે પાઠવેલી આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે,  “તમને   (Amazonને ) વ્યક્તિગત રીતે અથવા અધિકૃત પ્રતિનિધિ સાથે  આ બાબતે સંબંધિત તમામ રેકોર્ડ […]

હવે એમેઝોન એ પોતાના કર્મીઓને નોકરીમાંથી હાકી કાઢવાની કરી શરુઆત – પત્ર લખીને જણાવ્યું કારણ

એમોઝોન પર ચાલ્યુ ટ્વિટર અને મેટા ફેકસબૂકની રાહ પર પોતાની કંપનીમાંથી કર્મીઓની છટણી શરુ કરી પત્ર લખીને કર્મચારીઓને જણાવ્યું કારણ દિલ્હીઃ- તાજેતરમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વિટરની માલિકી ખરીદી ત્યાર બાદ ટ્વિટરમાંથી સેંકડો કર્મચારીઓને હાકી કાઢવામાં આવ્યા તે જ તર્જ પર મેટાની પેટા કંપની ફેબૂકે પણ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો જો કે હવે […]

ફેસબુક બાદ હવે એમેઝોન પર કર્મીઓને જોબમાંથી હાકી કાઢવાની તૈયારીમાં- 10 હજાર કર્મી પર મંડળાઈ રહ્યું છે આ જોખમ

અમેઝોનના કર્મીઓની જોબ પણ જોખમમાં ટ્વિટર ફેસબૂક બાદ હવે એમેઝોન પણ કર્મીોની છટણીની તૈયારીમાં દિલ્હીઃ- તાજેતરમાં ટેસ્લાના સીઈઓ એ ટ્વિટરની ખરીદી કર્યા બાદ અનેક લોકોને નોકરીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો ત્યાર બાદ ફેસબૂકે પણ પોતાના કેટલાક કર્મીઓને નોકરીમાંથી હાકી કાઢ્યાં જો કે હવે સમાચાર મળી રહ્યા છે કે એમેઝોન પર આ માટેની તૈયારીમાં 10 હજાર એમોઝનના […]

અવકાશમાં માનવીનો જન્મ થશે અને ત્યાં વસાહતો પણ હશે: જેફ બેઝોસ

અંતરિક્ષમાં જીવનને લઇને જેફ બેઝોસની ભવિષ્યવાણી અવકાશમાં માનવીનો જન્મ થશે નજીકના ભાવિમાં અવકાશમાં શહેરો વસશે નવી દિલ્હી: લોકોને અંતરિક્ષ પર વસવાટ માટે સપના દેખાડનાર અને અંતરિક્ષ પ્રત્યેની લોકોની ઉત્સુકતાને વધારનાર વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસે હવે ભવિષ્યવાણી કરી છે. જેફ બેઝોસે ભવિષ્યવાણી કરી છે કે, એક દિવસ અવકાશમાં માનવીનો જન્મ થશે. આટલું જ […]

એમેઝોને 600 જેટલી ચાઈનાની બ્રાંડને કરી બેન-  સારા રિવ્યૂ માટે ગ્રાહકોને લોભામણી ઓફર આપવાનો આરોપ

એમેઝોને ચાઈનાની બ્રાંડ કરી બેન 600 જેટલી બ્રાંજને બેન કરી ગ્રાહકોને આપતી હતી લોભામણી જાહેરાત દિલ્હીઃ- ચાઈના કંપની અનેક બાબતને લઈને હંમેશા વિવાદમાં રહેતી હોય છે ત્યારે હને હવે એમેઝોને પોતાના સ્ટોર્સ પર 600 ચાઇનીઝ બ્રાન્ડ્સ દ્વારા સમર્થિત લગભગ 3 હજાર જેટલી ઓનલાઇન વેપારી ખાતાઓને બ્લોક કરી દીધા છે. આ પ્રતિબંધ ગ્રાહકોની સમીક્ષાના દુરુપયોગ પર […]

એમેઝોનના માલિક જેફ બેઝોસને નથી થવું ઘરડુ, વૃદ્વત્વને રોકી શકે તેવા સંશોધનમાં કર્યું રોકાણ

હવે એમેઝોનના માલિક જેફ બેઝોસે રિવર્સ એજિંગ સંશોધનમાં કર્યું રોકાણ જેફ બેઝોસને હવે ઘરડા નથી થવું એટલે તેમાં કર્યું રોકાણ યુનિટી બાયોટેક્નોલોજી નામની કંપની વૃદ્વાવસ્થાને સમાપ્ત કરવા પર સંશોધન કરી રહી છે નવી દિલ્હી: કોઇ વ્યક્તિ ભાગ્યે જ એવું ઇચ્છતું હશે કે તે વૃદ્વ થાય. આ જ કારણોસર કેટલીક કંપનીઓ આ પ્રકારના સંશોધનમાં વ્યસ્ત છે. […]

ગુજરાત સરકાર અને એમેઝોન વચ્ચે MOU થતા ઉદ્યોગો માટે ઈ-કોમર્સ એક્સપોર્ટના દ્વાર ખૂલશે

ગાંધીનગરઃ રાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ MOU થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. ગાંધીનગરમાં આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code