અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ત્રણ મહિનામાં કરોડો રૂપિયાની કિંમતના 49 પ્લોટ્સ પરના દબાણો દુર કર્યા
અમદાવાદઃ શહેરમાં ભૂ માફિયાઓ ખાલી જમીન જોઈ નથીને કબજો કર્યો નથી. એટલે કે સરકારી હોય કે ખાનગી, ખાલી જમીનમાં કબજો જમાવી દેવામાં આવતો હોય છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશનના ખાલી પ્લોટ્સ પર પણ કબજો જમાવી દેવામાં આવતો હોય છે. શહેરમાં થોડા સમય પહેલા મ્યુનિ.દ્વારા 1200 કરોડના પ્લોટ ખુલ્લા કરાવ્યા બાદ તાજેતરમાં છેલ્લા ત્રણ મહિનામાં જ 600 કરોડના […]