AMCનો એક્શન પ્લાનઃ અસહ્ય ગરમીને લીધે બપોરના સમયે 70 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે
અમદાવાદ, 11 માર્ચ 2026: 70 traffic signals to remain closed during noon due to unbearable heat ફાગણ મહિનો પૂર્ણ થવાને હજુ એક સપ્તાહ જેટલો સમય બાકી છે ત્યારે જ કાળઝાળ ગરમીથી લોકો અકળાઈ ગયા છે. અમદાવાદમાં મહત્તમ ઉષ્ણતામાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. અને હવામાન વિભાગે તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. ત્યારે અમદાવાદ […]


