1. Home
  2. Tag "amc"

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં તમામ કર્મચારીઓની હાજરી 12.30 સુધીમાં ભરાશે

કર્મચારીઓ અને અધિકારીઓએ સમયસર કચેરીમાં આવવું પડશે મંજુરી વિના રજા પર રહેશે તો કાર્યવાહી કરાશે તમામ અધિકારીઓએ તેના તાબાના કર્માચારીઓનો હાજર રિપોર્ટ આપવો પડશે અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર ફરજ પર આવતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર અને નિયમિત નોકરી ન કરતા હોવાના કારણે પ્રજાકીય કામો ઉપર અસર થતાં […]

AMCના વર્ષ 2025-26ના 14001 કરોડના બજેટમાં 1501 કરોડનો કરાયો વધારો

એડવાન્સ ટેક્સ ભરનારને 12% રીબેટ આપવાનો નિર્ણય  સ્પોર્ટસ એક્ટિવિટી ડેવલપ કરવા 20 કરોડનો ખર્ચે કરાશે  મ્યુનિ.કોર્પોરેશનના ઓપન પાર્ટી પ્લોટ્સનો વિકાસ કરાશે અમદાવાદઃ  શહેરની મ્યુનિ.કોર્પોરેશન  (AMC)નું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા રૂ. 14001 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના નાગરિકોના સૂચનોના આધારે સુધારા વધારા કરીને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.1501 કરોડના વધારા […]

અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે મનપાએ ખાસ ઝુંબેશ શરૂ કરી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ અને પ્રદૂષણ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા જરૂરી કડક પગલા લેવામાં આવશે. તેના અંતર્ગત અમદાવાદમાં ઘર દીઠ બે કાપડની થેલી આપવા માટે 11.81 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી રૂપિયા 11.81 કરોડના ખર્ચથી ખરીદીને […]

અમદાવાદમાં ઘરદીઠ કાપડની બે થેલી આપવા મ્યુનિ. કોર્પોરેશન 11 કરોડ ખર્ચશે

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા કાપડની થેલી અપાશે કોટન-પોલીએસ્ટરની પ્રતિ થેલી રુપિયા 35થી 37ના ભાવે ખરીદી કરાશે રેટ કોન્ટ્રાકટ પધ્ધતિથી વર્ક ઓર્ડર અપાશે અમદાવાદઃ શહેરના લોકોને ઘરદીઠ કાપડની બે થેલી આપવા માટે મ્યુનિ.કોર્પોરેશન રૂપિયા 11 કરોડનો ખર્ચ કરશે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી રુપિયા 11.81  કરોડના ખર્ચથી ખરીદીને આપવા મ્યુનિની મટીરીયલ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના બજેટને ઘાટલોડિયા પેટાચૂંટણીને લીધે બ્રેક લાગી

ઘાટલોડિયા વોર્ડની એક બેઠકની પેટાચૂંટણીને લીધે આચારસંહિતા લાગુ ડ્રાફ્ટ બજેટ રજુ કરવા ચૂંટણી પંચની મંજુરી માગી ચૂંટણી પંચનો જવાબ મળ્યા બાદ બેજેટ અંગે નિર્ણય લેવાશે અમદાવાદઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે અમદાવાદ શહેરના  ઘાટલોડિયા વોર્ડની એક બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ચૂંટણીન જાહેર થતાં જ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને 10 મહિનામાં ટેક્સની આવક 1680 કરોડ

ગયા વર્ષ કરતા 150 કરોડની વધુ આવક મ્યુનિને પ્રોપર્ટી ટેક્સની આવક 1290 કરોડ થઈ નાણાકીય વર્ષના અંત સુધીમાં 2400 કરોડની આવકનો અંદાજ મુકાયો અમદાવાદઃ મેગા સિટી ગણાતા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત ટેક્સની આવક છે. વર્ષો પહેલા ઓકટ્રોયની મુખ્ય આવક ગણાતી હતી. ઓકટ્રોય બંધ કરાયા બાદ હવે પ્રોપર્ટી ટેક્સની મુખ્ય આવક ગણાય છે. આ […]

અમદાવાદ મ્યુનિ. કમિશનરે 5 વર્ષથી એક જ જગ્યાએ ચીપકેલા 28 અધિકારીઓની કરી બદલીઓ

20 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને 8 ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી સ્ટેન્ડીંગ કમિટીએ બદલીની સત્તા કમિશરને આપી હતી જન્મ મરણ વિભાગના ડો. દિવ્યાંગ ઓઝાની બદલી અમદાવાદઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં ઘણાબધા અધિકારીઓ વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી રહ્યા છે. તેના લીધે ભ્રષ્ટાચારમાં પણ વધારો થઈ રહ્યો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષોથી એક જ સ્થળે નોકરી કરી રહેલા […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કર્મચારીઓ એક જ જગ્યા પર 3 વર્ષથી વધુ રહી શકશે નહીં

એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ જ કર્યો ઠરાવ હવે 3 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા અધિકારીઓ-કર્મચારીઓની બદલી કરાશે બદલીઓ માટે હવે કોઈની યે ભલામણ ચાલશે નહીં અમદાવાદઃ મ્યુનિ,કોર્પોરેશનમાં ઘણાબધા કર્મચારીઓ અને અધિકારીઓ વર્ષોથી એક જ સ્થળે નોકરી કરી રહ્યા છે. તેના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તાજેતરમાં એએમસીમાં  સહાયક ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી કૌભાંડમાં મ્યુનિના જ કર્મચારીની […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભરતી કૌભાંડમાં પોલીસે મહત્વના પુરાવા એકઠા કર્યા

પોલીસે 3 કોમ્પ્યટર, OMR શીટ હાર્ડ અને સોફ્ટ કોપી જપ્ત કરી, આરોપી હેડ ક્લાર્કને સાથે રાખીને પોલીસે શરૂ કરી તપાસ, ટેકનિકલ સુરવાઈઝર ભરતીમાં 3 ઉમેદવારોના માર્ક્સ સુધારાયા હતા અમદાવાદઃ શહેરની મ્યુનિ, કોર્પોરેશનમાં સહાયક ટેકનીકલ સુરવાઈઝરની ભરતીમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ એએમસીની સેન્ટ્રલ ઓફિસમાં જવાબદાર હેડ ક્લાર્કને સસ્પેન્ડ કરીને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આરોપી […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભરતી કૌભાંડ, નાપાસને માર્ક્સ વધારીને નોકરીના ઓર્ડર આપ્યા

AMCના કર્મીએ માસ્ટર પાસવર્ડને ઉપયોગ કરી માર્ક્સ વધારી આપ્યા, મ્યુનિએ કૌભાંડ પ્રકાશમાં આવતા હેડ કલાર્કને સસ્પેન્ડ કર્યો, ત્રણ ઉમેદવારોને નોકરીમાંથી કાઢી મુકવાનો નિર્ણય કર્યો અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેકનિકલ સુપરવાઈઝરની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીની લેખિત પરીક્ષામાં કટ ઓફ માર્ક્સમાં વધારો કરાવી ત્રણ ઉમેદવારોએ નોકરીના ઓર્ડર અપાયા હતા. આ કૌભાંડ પ્રકાશમાં આવતા પ્રાથમિક તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code