1. Home
  2. Tag "amdavad"

દેશની ઉન્નતિ માટે સમાજે મતભેદ ભૂલીને એક થવું જરુરીઃ મોહન ભાગવતજી

અમદાવાદઃ ભારત આર્થિક રીતતે સતત આગળ વધી રહ્યો છે પરંતુ દેશમાંથી ગરીબી હટી નથી, અનેક કામો પૂર્ણ કરતા સમય લાગે છે. દેશની આમે અનેક મુશ્કેલીઓ આવશે અને આપણે તમામ સાથે મળીને તેનો સામનો કરીને આગળ વધી શકીશું, હાલ દેશની પ્રતિષ્ઠામાં વધારો થથયો છે દેશને જી-20નું નેતૃત્વ કરવાનો ચાન્સ મળ્યો છે, દેશની સરહદો બચાવવા આપણા જવાનો […]

જુહાપુરામાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ

અમદાવાદના જુહાપુરાના એક મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ છે.નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. ભારતીય ચલણની રૂપિયા 500ના દરની નકલી નોટો મળી આવી છે. જેની કુલ કિંમત રૂ.48 હજાર મળી આવી છે. ATS વિભાગને મળેલ માહિતી મુજબ અમદાવાદના સરખેજના ફતેવાડીના સહેજાદ પાર્કમાં 4 શખ્સો દ્વારા ભારતીય ચલણની નકલી નોટોની […]

પોરબંદરની કન્યા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું અમદાવાદમાં સ્નેહમિલન યોજાયું

પૂર્વ વિદ્યાર્થિનીઓએ સ્કૂલના દિવકોને યાદ કર્યાં તમામ સાથે મળીને રાસ-ગરબે ઘુમી બહેનપણીઓને જોઈને આંખોમાં આવ્યાં હરખના આંસુ અમદાવાદઃ પોરબંદરની જાણીતી કન્યા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું અમદાવાદમાં સ્નેહમિલન યોજાયું હતું. જેમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાટ કરતી શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી. વર્ષો બાદ પોતાની સખીઓને જોઈને વિદ્યાર્થિનીઓના આંખોમાં હરકના આંસુ આવી ગયા હતા. પોરબંદરમાં […]

અમદાવાદ: AMCના ફુડ વિભાગનો સપાટો, 255 Kg અખાદ્ય જથ્થો, 385 લીટર જ્યુસ-પાણીનો નાશ કરાયો

અમદાવાદઃ શહેરમાં ભેળસેળિયા તત્વો સામે મનપાના ફુડ વિભાગે અભિયાન શરૂ કરું છે. દરમિયાન શહેરના ઉત્તર ઝોનમાં આવેલા નરોડા સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને તપાસ કરતા ખળભળાટ મચી ગયો હતો. મનપાની ટીમોએ 255 કિલો જેટલા અખાદ્ય જથ્થો નાશ કર્યો હતો. આ ઉપરાંત કસુરવાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાની આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભય ફેલાયો છે. […]

અમદાવાદઃ સાબરમતી સહિત રાજ્યની 13 નદીઓ પ્રદુષિત

અમદાવાદઃ શહેરના મધ્યમમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપરાંત રાજ્યની 25 નદીઓ પૈકી 13 નદીઓ પ્રદુષિત હોવાનું નેશનલ વોટર મોનિટરિંગ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે. આ 13 નદીઓ પૈકી છ નદીઓ અતિ પ્રદુષિત હોવાનું જાણવા મળે છે. આ મામલે કોંગ્રેસે રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે. કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લોકસભામાં […]

રાજ્યનું સૌપ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર અમદાવાદમાં કાર્યરત કરાયુ

અમદાવાદ: આપણા દેશમાં મહિલાઓના સશક્તિકરણ અર્થે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે ત્યારે હવે સરકારની મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ તેમજ મહિલા સશક્તિકરણની પહેલનો લાભ રાજ્યના દરેક જિલ્લાને સ્પર્શે તે હેતુથી રાજ્યનું સૌપ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર અમદાવાદ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં દરેક જિલ્લામાં જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્રની (DHEW) સ્થાપના કરવામાં આવશે. […]

કોરોનાએ માથુ ઉચક્યું: 2294 એક્ટિવ કેસ, 9 દર્દી વેન્ટિલેટર પર

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. 1લી એપ્રિલે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 372 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. જ્યારે 388 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એકપણ દર્દીનું મોત થયું નથી. છેલ્લા અઠવાડિયે દર્દીના કોરોનાને […]

ચૂંટણી પંચઃ અમદાવાદમાં મતદાર યાદીસંક્ષિપ્ત સુધારણા સંદર્ભે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ

અમદાવાદ: મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા સંદર્ભે અમદાવાદમાં ચૂંટણીપંચના અધિકારીઓની રાજકીય પક્ષો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચીફ ઇલેક્ટોરલ ઓફિસર પી. ભારતી અને અમદાવાદના કલેકટર ડૉ. ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મતદાર યાદીમાં જે ખાસ સુધારણા કરવાના હતા, તે અંગે નાગરિકત્વની લાયકાતની તારીખો, મતદાર યાદી અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ, મતદાર […]

ગુજરાતમાં ચૈત્રમાં અષાઢી મહાલો, અમદાવાદ સહિત અનેક શહેરોમાં હળવો વરસાદ

અમદાવાદઃ  રાજ્યમાં માર્ચ મહિનામાં જ ઉનાળાનો પ્રારંભ શરૂ થાય છે, હાલ ચૈત્ર મહિલો ચાલી રહ્યો છે અને ચૈત્ર મહિનામાં સામાન્ય રીતે કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચૈત્રમાં અષાઢી મહાલો જામ્યો હોય તેમ લાગી રહ્યું છે.  ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને વચ્ચે આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યમાં અનેક […]

IPL: અમદાવાદમાં પ્રથમ મેચને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 3000 જવાનો રહેશે તૈનાત

અમદાવાદઃ આઈપીએલની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા, હવે તેમની આતુરતાનો અંત આવી રહ્યો છે. 31મી માર્ચથી આઈપીએસ શરૂ થઈ રહી છે અને પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. આ મેચના બંદોબસ્તને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યો છે. સ્ટેડિયમ અને તેની આસપાસ ઉચ્ચ અધિકારીઓ સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code