1. Home
  2. Tag "amdavad"

IPL: અમદાવાદમાં પ્રથમ મેચને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 3000 જવાનો રહેશે તૈનાત

અમદાવાદઃ આઈપીએલની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા, હવે તેમની આતુરતાનો અંત આવી રહ્યો છે. 31મી માર્ચથી આઈપીએસ શરૂ થઈ રહી છે અને પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. આ મેચના બંદોબસ્તને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યો છે. સ્ટેડિયમ અને તેની આસપાસ ઉચ્ચ અધિકારીઓ સહિત […]

અમદાવાદઃ બોપલ વિસ્તારમાં બિલ્ડર ઉપર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ દક્ષિણ ભારતના ચેન્નાઈ અને બેંગ્લુરુમાં બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે મોટાપાયે દરોડા પાડ્યાં હતા. આ બિલ્ડર ગ્રુપ સાથે જોડાયેલા અમદાવાદના બિલ્ડર જૂથ ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. આઈટીના દરોડાને પગલે અમદાવાદના બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાયો છે. નાણાકીય વર્ષનો અંતિમ મહિનો માર્ચ ચાલતો હોવાથી આવકવેરા વિભાગ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આગામી દિવસોમાં મેગા ઓપરેશન હાથ […]

પોલીસ અને સંસ્થાઓના પ્રયાસોથી 800થી વધારે વિદ્યાર્થીઓની ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્તિ

અમદાવાદ : સાયન્સ સિટી ખાતે આર્ટ ઓફ લિવિંગ અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે નશામુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર ઉપરાંત ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું […]

અમદાવાદઃ જાહેરમાં ગંદકી અને કચરો ફેંકનારા તત્વો સામે કાર્યવાહી, 10 દુકાનો સીલ કરાઈ

અમદાવાદઃ શહેરમાં મનપાએ બાકી વેરાની વસુલાત માટે શિલીંગ અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ શહેરમાં ગંદકી ફેલાવતા શખ્સોને પકડીને તેમની સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. દરમિયાન મનપાના સોલિડ વેસ્ટ વિભાગે જાહેરમાં ગંદકી કરતા તથા કચરો ફેંકવા બદલ 10 દુકાનોને સીલ કરી હતી. તેમજ તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. મનપાની આ કાર્યવાહીથી જાહેરમાં ગંદકી કરનારા […]

રાજ્યમાં લગભગ 63 બ્રિજને સમારકામની જરુરિયાત, 23 પુલની હાલત ખરાબ

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ તુટવાની ઘટના હાઈકોર્ટ સુધી પહોંચી છે. દરમિયાન રાજ્યમાં બ્રિજોની પરિસ્થિતિને લઈને સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજુ કર્યું હતું. જેમાં રાજ્યના 63 બ્રિજને સમારકામની જરૂર હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર હોવાની રજૂઆત કરાઈ હતી. ગુજરાત હાઇકોર્ટમાં આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરાશે. મોરબી પૂલ દુર્ઘટના બાદ ગુજરાત […]

અમદાવાદ: ગરમીમાં BRTS બસ સ્ટેન્ડ અને AMTS ડેપો ઉપર ઠંડા પાણી અને ORSની વ્યવસ્થા કરાશે

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે, તેમજ ચાલુ વર્ષે ઉનાળો વધારે આકરો રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની કાઝળાઝ ગરમી અને હિટવેવને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ એએમટીએસના ડેપો અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર પાણીની સાથે ઓઆરએસની વ્યવસ્થા કરવા માટે મનપા સત્તાવાળાઓએ […]

AMC: બાકી વેરાની વસુલાત અંગે મેગા સીલીંગ ઝુંબેશ, પાંચ હજારથી વધારે મિલકતો સીલ

અમદાવાદઃ શહેરમાં બાકી મિલકત વેરો વસુલવા માટે મનપા તંત્રએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ વ્યાજ માફી આપવામાં આવી રહી છે. જેથી મનપાની તિજોરી છલકાઈ છે. બીજી તરફ કોર્પોરેશનની ટીમોએ બાકી મિલ્કત વેરા સંદર્ભે સવારથી જ સમગ્ર શહેરમાં સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં […]

લો બોલો, અમદાવાદમાં ભર ઉનાળે રસ્તા ઉપર ભુવો પડ્યો

મનપાએ બેરિકેટ લગાવી માન્યો સંતોષ પીકઅવર્સમાં ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન ખાડો ઝડપથી પુરવા માટે સ્થાનિકોની માંગણી અમદાવાદઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન રસ્તા ઉપર ભુવા પડવાની ઘટના સામે આવતી હોય છે પરંતુ મેગાસિટી અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તા ઉપર ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના બાપુનગર ચાર રસ્તા પાસે ખાડો પડતા વાહન ચાલકોને ભારે […]

અમદાવાદઃ વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થતા સોલા સિવિલમાં OPDના સમયમાં વધારો કરાયો

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની વિદાયની સાથે ધીમે-ધીમે ઉનાળના આગમનને પગલે દિવસે ગરમી અને રાતના ઠંડી એમ બેવડી ઋતુને પગલે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેથી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી છે. શહેરના છેવાડે આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સામાન્ય દિવસોની સરકામણીએ ઓપીડી દર્દીઓની સંખ્યામાં 50 ટકા જેટલો વધારો થયો છે, જેના પગલે હોસ્પિટલ સત્તાવાળાઓએ ઓપીડીના […]

સાબરમતી નદીમાં પ્રદુષણ ફેલાવવા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદુષણને અટકાવવા માટે મનપા તંત્ર તથા સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સાબરમતી નદીમાં વધતા પ્રદુષણને લઈને રાજ્યની વડી અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ ગેરકાયદે રીતે હજુ સુધી નદીમાં પ્રદુષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code