ગુજરાતમાં કાતિલ ઠંડીઃ જનજીવન ઉપર વ્યાપક અસર, અમદાવાદ-ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો
અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી હાર્ડ થીજતી ઠંડી રહી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યના નવ જેટલા શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 10ની અંદર પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં 10 વર્ષના સમયગાળામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ છે. અમદાવાદમાં લગભગ 6.7 જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડી વધતા […]


