જમાલપુરના લાઠી બજારના ગોડાઉનમાં ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી
અમદાવાદઃ શહેરના જમાલપુર સ્થિત લાઠી બજારમાં પ્લાયવુડ એન્ડ ટીમ્બર માર્ટના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ ભીષણ આગની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે, સદનસીબે આગની આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ભીષણ આગને પગલે […]


