HomeગુજરાતીગુજરાતRSS ના સરસંઘચાલક મોહન ભાગવતજી રવિવારે અમદાવાદની મુલાકાતે આવશે

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતજી રવિવારે અમદાવાદની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાવગત આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવશે. 30મી ઓક્ટોબરના રોજ સોમવારે અમદાવાદના શાહપુર સ્થિત શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનન્દ સરસ્વતી મહારાજના અદ્વેત આશ્રમની મુલાકાત લેશે. 30મી ઓક્ટોબરના રોજ રાતના ભુજ ખાતે આયોજીત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યવારી મંડળની ભાગ લેવા માટે પ્રસ્થાન કરશે.

સંબંધિત લેખો

Most Popular