1. Home
  2. Tag "RSS"

સજ્જન શક્તિનું નેટવર્ક ઊભુ થાય એવા વિશેષ પ્રયોગો કરવા જોઈએઃ મોહનજી ભાગવત

વડોદરાઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતની ઉપસ્થિતિમાં દિનાંક 6 – 7 એપ્રિલ 2024ના પ્રવાસમાં “શ્રી રેવા સેવા સમન્વય સમિતિ – ભરુચ” અને “ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, વડોદરા” દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઇ હતી. આ પ્રસંગે મોહનજી ભાગવતે આહવાહન કર્યું કે સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધનથી સંસ્કાર સિંચન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક […]

RSSએ કોંગ્રેસને સમર્થન આપ્યાના ‘ફેક પોલિટિકલ અભિયાન’નું સત્ય, જાણો કોણ ફેલાવી રહ્યું છે ખોટી માહિતી

નવી દિલ્હી:  જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કોંગ્રેસ અને વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયા ખોબલેને ખોબલે વખોડે છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનું સમર્થન કરે છે. તો આ વાત ગધેડાને તાવ આવવાથી વિશેષ કંઈ નથી. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આવું પોલિટિકલ અભિયાન આરએસએસના નામના દુરુપયોગ સાથે ચલાવવું કોઈ રાજકીય બદઈરાદાથી સાથે લોકોમાં ગુંચવાડો […]

સમરસતા રણનીતિ નહિ, નિષ્ઠાનો વિષય છેઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ 2024 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભા માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા.દત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિત અખિલ ભારતીય કાર્યકારીણીના સદસ્યો, પ્રાંત પ્રતિનિધિઓ, ક્ષેત્ર અને પ્રાંતના કાર્યકર્તાઓ, વિભાગ પ્રચારક તેમજ વિવિધ સંગઠનોના અખિલ […]

સંઘ એ સમગ્ર સમાજનું સંગઠન છે: ડૉ.મનમોહનજી વૈદ્ય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન મા. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત અને મા. સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસાબલેજી દ્વારા ભારત માતાના ચિત્ર પર પુષ્પો અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. આ વર્ષે નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ દરમિયાન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ 45 પ્રાંતોના 1500 થી વધુ કાર્યકરો […]

નાગપુરમાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રારંભ, 45 પ્રાંતો, 1500 કાર્યકર્તા ઉપસ્થિત

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત અને મા. સરકાર્યવાહ  દત્તાત્રેય હોસાબલેજી દ્વારા ભારત માતાના ચિત્ર પર પુષ્પો અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ દરમિયાન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ 45 પ્રાંતોના 1500 થી વધુ કાર્યકરો ઉપસ્થિત છે. પ્રતિનિધિ […]

આઝાદ ભારતની ત્રણ ભૂલોમાં સૌથી મોટી ભૂલ કઈ?

નવી દિલ્હી: રાજીવ ગાંધીની ભૂલ તેમના માતા ઈન્દિરા ગાંધીની ભૂલ કરતા વધુ મોટી હતી. તેનું કારણ છે. કટોકટીમાં આરએસએસની કેડરને નિશાન બનાવીને તેને છંછેડયા બાદ પણ 1984 સુધી ઈન્દિરા ગાંધી આ સંગઠનને હાંસિયામાં રાખવામાં સફળ રહ્યા હતા. રાજીવ ગાંધીએ સિમ્પથી વેવમાં 1984માં ભાજપને માત્ર બે બેઠકોમાં સમેટયું હતું. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને […]

આઝાદ ભારતની ત્રીજી ભૂલ : 2004માં ફીલ ગુડ અને શાઈનિંગ ઈન્ડિયાએ ભાજપનો રાજકીય રંગ ઝાંખો પાડયો

નવી દિલ્હી:  જાન્યુઆરી, 2004 સુધીમાં ત્રણ મહત્વના હિંદી બેલ્ટના રાજ્યોની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી. જેના કારણે આની અસર અન્ય રાજ્યોમાં થવાની ગણતરીઓ થવા લાગી હતી. પ્રમોદ મહાજનના નેતૃત્વમાં પાર્ટીના વ્યૂહરચનાકારો અને અડવાણી સમર્થકોએ નિર્ણય કર્યો હતો કે ચૂંટણી સમયથી પહેલા યોજવી જોઈએ અને લહેરનો લાભ ઉઠાવવો જોઈએ. આમા શંકા જાહેર કરનારા એકમાત્ર વ્યક્તિ […]

આઝાદ ભારતની પહેલી ભૂલ: કટોકટી નહીં, પણ તેમાં આરએસએસની કેડરને નિશાન બનાવવી ઈન્દિરા ગાંધીની ભૂલ કેમ હતી?

નવી દિલ્હી:  કટોકટી લાગુ કરવી ભારતીય લોકશાહીના ઈતિહાસમાં કલંકીત ઘટના છે. પરંતુ કટોકટી કરતા પણ મોટી ભૂલ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ કરી હતી. આ ભૂલ હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કેડરને નિશાન બનાવવી અને તેમને જેલમાં પુરી દેવા. ઈન્દિરા ગાંધી 1977માં કટોકટી ઉઠાવાયા બાદ જનતા મોરચાની સામે હારી ગયા. પણ ત્રણ વર્ષની અંદર જનતા મોરચો તૂટયો […]

આઝાદ ભારતની રાજનીતિને બદલનારી ત્રણ ભૂલો, જાણો ઈન્દિરા, રાજીવ, અટલ-અડવાણીએ શું કરી હતી ભૂલ?

નવી દિલ્હી: મોટા માણસોની નાની ભૂલો પણ ઘણી મોટી સાબિત થતી હોય છે. આવી જ કેટલીક ભૂલોની વાત કરવી છે. આ ભૂલો ભારતના વડાપ્રધાન રહી ચુકેલા વ્યક્તિઓ દ્વારા થઈ છે. જેના કારણે સ્વતંત્ર ભારતની રાજનીતિમાં ધડમૂળથી પરિવર્તનો પણ જોવા મળ્યા છે. આ એવા પરિવર્તનો હતા કે જેણે ભારતની રાજનીતિને ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ લઈ […]

તમામ દેશવાસીઓ ભાઈચારાથી સાથે મળીને ચાલશે તો જ દેશ આગળ વધશેઃ મોહન ભાગવતજી

નાગપુરઃ દેશમાં આજે 75માં ગણતંત્ર પર્વની દેશ ભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગ્રે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતજીએ એકતાનો સંદેશ આપતા કહ્યું હતું કે, આપણે તમામ દેશવાસીઓ ભાઈચારાથી મળીને ચાલીશું તો જ દેશ આગળ વધશે. મોહન ભાગવતજીએ નાગપુર સ્થિત સંધના મુખ્યાલય ખાતે તિરંગો લહેરાવાયો હતો. તિરંગાને સલામી આપતા મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code