HomeAgency Newsહિન્દુસ્તાન પેટ્રોલિયમ લખેલી ટેન્કરમાં ગૌવંશની ચોરીનો પર્દાફાશ, જુઓ Video

હિન્દુસ્તાન પેટ્રોલિયમ લખેલી ટેન્કરમાં ગૌવંશની ચોરીનો પર્દાફાશ, જુઓ Video

જમ્મુ, 9 મે, 2026 – જમ્મુ-કાશ્મીરમાં એક અત્યંત આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં હિન્દુસ્તાન પેટ્રોલિયમની ટેન્કરને આંતરીને તે ખોલવામાં આવતા તેમાંથી ગાયો મળી આવી હતી.

જમ્મુના જાગૃત નાગરિકોને આશંકા ગઈ હતી કે ઓઈલ ટેન્કરમાં ફેરફાર કરીને તેમાં વાસ્તવમાં ગૌવંશની હેરાફેરી કરવામાં આવે છે.

Cow theft exposed in tanker marked Hindustan Petroleum
Cow theft exposed in tanker marked Hindustan Petroleum

આવી એક ટેન્કર જેનો નંબર JK 03 E 5451 છે તેને આંતરીને જેસીબી મશીનની મદદથી ખોલવામાં આવતા તેમાંથી જીવિત ગાયો મળી આવી હતી.

જુઓ વીડિયો…

આ પણ વાંચોઃ ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મુકાયું

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular