ભારતીય રાજદૂત સાથે ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ગેરવર્તનથી નારાજ અમેરિકન શીખ સંગઠને કરી કાર્યવાહીની માંગ
દિલ્હી – અમેરિકાના એક શીખ સંગઠને દેશમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ પર ન્યૂયોર્કના ગુરુદ્વારામાં હુમલાની ઘટનાની નિંદા કરી છે. આ સિવાય શીખ સંગઠને ગુરુદ્વારા મેનેજમેન્ટ પાસે સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિતેલા દિવસને સોમવારના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં શીખ્સ ઑફ અમેરિકા નામની સંસ્થાએ કહ્યું કે ગુરુદ્વારા પૂજા સ્થળ છે […]


