PM મોદી 4 દિવસના યુએસ પ્રવાસ પર રવાના,કહ્યું-આ મુલાકાતથી સંબંધો મજબૂત થશે
દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની તેમની પ્રથમ સત્તાવાર રાજકીય મુલાકાત માટે દિલ્હીથી રવાના થઈ ચુક્યા છે. તેઓ 20 થી 25 જૂન સુધી યુએસ અને ઇજિપ્તની રાજકીય યાત્રા પર રહેશે. તેઓ ભારતીય સમય અનુસાર આજે રાત્રે ન્યુયોર્ક પહોંચશે. અમેરિકા જતા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે તેઓ ન્યૂયોર્ક સિટી અને વોશિંગ્ટન […]


