અમેરિકી સેના અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ લડાઈ,સોમાનિયામાં 30 અલ-શબાબ લડૈયાઓ ઠાર
અનેરિકી સેના અને આતંકીઓમાં ભીષણ લડાઈ સોમાનિયામાં 30 અલ-શબાબ લડૈયાઓ માર્યા ગયા દિલ્હીઃ- અમેરિકા સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં મધ્ય સોમાલી શહેર ગલકાડ નજીક લગભગ 30 ઇસ્લામી અલ-શબાબ લડવૈયાઓ માર્યા ગયા હતા. યુએસ આફ્રિકા કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેના અને લડવૈયાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. જાણકારી અનુસાર આ હુમલો સોમાલિયાની રાજધાની મોગાદિશુથી […]


