1. Home
  2. Tag "AMERICA"

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન કોરોના પોઝિટિવ – હળવા લક્ષણ જોવા મળ્યા, હાલ ક્વોરોન્ટાઈન હેઠળ

એમ્રિકી વિદેશ મંત્રી કોરોનાગ્રસ્ત થયા હળવા લક્ષણો જોવા મળ્યા પોતાની જાતને હોમ ક્વોરોન્ટાઈન કરી   દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી છે જો કે કેટલાક દેશઓ આજે પણ કોરોનાની સ્થિતિ વચ્ચે ઝઝુમી રહ્યા છે,ચીન જેવા દેશોમાં કોરોના વકર્યો છે તો અમેરિકા જેવા દેશઓમાં હાલ પણ કોરોનાના કેસ આવી રહ્યા છે આ શ્રેણીમાં હવે […]

મૂળ ભારતીય અરુણ વેંકટરમન યુએસમાં 1400 થી વધુ કર્મીઓની ટીમનું કરશે નેતૃત્વ -વિશ્વ બજારોના સહાયક વાણિજ્ય મંત્રી તરીકે લીઘા શપથ

અમેરિકામાં  મૂળભારતીય અરુણ વેંકટરમન 1400 થી વધુ કર્મચારીઓની ટીમનું કરશે નેતૃત્વ  વિશ્વ બજારોના સહાયક વાણિજ્ય મંત્રી તરીકે  લીઘા શપથ    દિલ્હીઃ- દેશની બહાર રહેતા મૂળ ભારતીયો વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળ થઈ રહ્યા છે, ખાસ કરીને અમેરિકા જેવી મહાસત્તા વાળા દેશમાં મૂળ ભારતીયો ઘણા હોદ્દાઓ પર કાર્રયત  જોવા મળે છે ત્યારે હવે વધુ […]

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને થયો કોરોના – વ્હાઈટ હાઉસે આપી જાણકારી

અમેરિકાના ઉપરાષ્ટ્ટપતિ કોરોના પોઝિટિલ કમલા હેરિસનો કોરોના રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો વિશ્વભરમાં કોરોનાના કેસ સામાન્ય રીતે વધી રહ્યા છે ત્યારે અમેરિકામાં પણ કોરોનાના કેસ છૂટા છવાયા આવી રહ્યા છએ આવી સ્થિતિમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ આવ્યા છે.આ અંગે  વ્હાઇટ હાઉસે એક […]

એક વ્યક્તિએ શ્વાન પર હુમલો કરી દાંત વડે બચકા ભર્યા, જાણો ક્યાંનો છે આ મામલો

એક વ્યક્તિએ શ્વાન પર કર્યો હુમલો શ્વાનને દાંત વડે બચકા ભર્યા જાણો ક્યાંનો છે આ મામલો શ્વાનનો આતંક અને માણસોને કરડવાના સમાચાર તમે ઘણી વાર સાંભળ્યા હશે.પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે,કોઈ વ્યક્તિએ શ્વાન પર હુમલો કરીને તેને ખાઈ લીધું હોય? તમને આ વાત અજીબ લાગશે પણ આ સત્ય છે. આવો જ એક વિચિત્ર […]

ભારતમાં અમેરિકા જેવા રસ્તાની સાથે હાઈવે ઉપર ગ્રીનરી વધારાશે

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને હાલ રોડ-રસ્તા સહિતની પાયાની સુવિધાઓ દેશના દરેક નાગરિકને મળી રહે તે માટે સરકાર પ્રયાસો કરી રહ્યું છે. એટલું જ નહીં ભારતના રસ્તાઓને અમેરિકા જેવા બનાવવાની કેન્દ્રીય મંત્રી નીતિન પડકરીએ જાહેરાત કરી હતી. તેમજ હાઈવે પર હરિયાળીમાં વધારો કરવામાં આવશે. અમેરિકા જેવા રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું […]

ન્યૂયોર્કમાં સબસ્ટેશન પર થયેલા ગોળીબારની ઘટનાનો 62 વર્ષિય વૃદ્ધ આરોપી ઝડપાયો

ન્યુયોર્કમાં થયેલ ગોળીબારની ઘટનાનો આરોપી પકડાયો 62 વર્ષના વૃદ્ધે ઘટનાને આપ્યો હતો અંજામ   દિલ્હીઃ- મંગળવારના રોજ ન્યૂયૉર્કના બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર  ગોળીબાર થયો તેમાં   23 લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા હતા . આ હુમલામાં શામેલ શંકાસ્પદ હુમલાખોરના ફોટાને ન્યૂયૉર્ક પોલિસે શેર કર્યો હતો. ન્યૂયૉર્ક પોલિસ તરફથી શંકાસ્પદ હુમલાખોરના ફોટાને શેર કરીને લખવામાં આવ્યુ, એ […]

ન્યૂયોર્કના સબ સ્ટેશન પર ફાયરિંગની ઘટના – હાઈએલર્ટ જારી કરાયું

ન્યુયોર્કના સબસ્ટેશન પર ફાયરિંગની ઘટના અનેક લોકોના મોતનો એહેવાલ વિતેલી રાતે ઘટના બની દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં આડેઘડ ફાયરિંગ કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે ત્યારે ફરી અમેરિકાનું હબ ગણાતા ન્યૂયોર્કમાં વિતેલા દિવસને મંગળવારની રાતે અંદાજે 8 વાગ્યે આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું હતં. પ્રાપ્ત વિગત પ્રમાણે આ ફાયરિંગ  ન્યૂયોર્કના બ્રુકલિન સબવે સ્ટેશન પર […]

યુએસના ઈતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટમાં અશ્વેત મહિલા બની ન્યાયાઘીશ 

અમેરિકાએ રચ્યો ઈતિહાસ પ્રથમ વખત અશ્વેત મહિલા બની ન્યાયાધીશ  દિલ્હીઃ- વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં આજથી પહેલા ક્યારેય સુપ્રીમ કોર્ટમાં ન્યાયાઘીશ તરીકે અશ્વેત મહિલાની પસંદગી કરાઈ નથી, ત્યારે હવે અમેરિકાએ આ મામલે ઈતિહાસ રચ્યો છે, સુપ્રીમ કોર્ટમાં અમેરિકાએ અશ્વેત મહિલા કેતનજી બ્રાઉન જેક્શનને જજના પદ પર નિમણૂક કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સની સેનેટે ગુરુવારે કેતનજી બ્રાઉન […]

પાકિસ્તાનઃ ઈમરાનખાનના અમેરિકા વિરોધી નિવેદનથી વિદેશ મંત્રાલયના અધિકારીઓ નારાજ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઘમાસણ ચાલી રહ્યું છે. ઈમરાન સરકાર સામેના અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દીધા બાદ નેશનલ એસેમ્બલીનું બરખાસ્ત કરવામાં આવી છે. બીજી તરફ ઈમરાનખાન અમેરિકા વિરોધ સતત નિવેદન કરી રહ્યાં છે અને અમેરિકાના ઈરાશે જ પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઉભુ થયાનો આક્ષેપ કરી રહ્યાં છે. ઈમરાનખાનના આવા નિવેદનોથી પાકિસ્તાનના વિદેશ […]

અમેરિકાએ તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ માર્ગદર્શિકા જારી કરીઃ ભારત-પાક સીમાના 10 કિમી વિસ્તારમાં યાત્રા ન કરવાની આપી સલાહ

અમેરિકાએ તેના નાગરિકો માટે નવી ગાઈડલાઈન જારી કરી ભારત-પાકિસ્તાન બોર્ડર પર યાત્રા ન કરવાની સલાહ આપી દિલ્હી- અમેરિકા અવાર નવાર નવી માર્ગદર્શિકા રજૂ કરી પોતાના નાગરિકોને સતર્ક કરતું રહે છે આજ શ્રેણીમાં હવે વિતેલા દિવસને મંગળવારે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે,જેમાં  તેના નાગરિકોને ભારતની મુસાફરી કરતી વખતે “વધુ સાવધાની” રાખવા વિનંતી કરી છે. સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code