1. Home
  2. Tag "AMERICA"

અફઘાનમાંથી અમેરિકી સેના પરત આવ્યા બાદ પ્રથમ વખત અમેરિકા તાલિબાન સાથે  કરશે વાતચીત

અમેરિકા કરશે તાલિબાન સાથએ પ્રથન વખત વાતચીત અફઘાનથી અમેરિકી સેન્ય પાછા આવ્યા બાદ આ પ્રથમ વાતચીચ અમેરિકા તાલિબાન વચ્ચે પ્રથમ વખત થશે વાતચીત સેનાની વાપસી બાદ અમેરિકાએ તાલિબાન સાથે બેઠક કરવાની જાહેરાત કરી દિલ્હીઃ- અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાને પાછી ખેંચ્યા બાદ પ્રથમ વખત તાલિબાન સાથે બેઠક કરવાની જાહેરાત કરી છે. આ બાબતે અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે […]

અમેરિકાઃ બોયફ્રેન્ડના જન્મદિવસે ગર્લફ્રેન્ડે અજમાવી અજબ તરકીબ, યુવાન પણ ના ઓળખી શક્યો ગર્લફ્રેન્ડને

દિલ્હીઃ મિત્રોના જન્મદિવસને યાદગાર બનાવવા માટે લોકો નવા-નવા રસ્તા અપનાવે છે. જ્યારે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડનો જન્મદિવસની વાત હોય ત્યારે આ દિવસ તેમના માટે ખાસ બની જાય છે. અમેરિકામાં એક આવો જ મામલો સામે આવ્યો છે. જ્યાં પોતાના બોયફ્રેન્ડના જન્મદિવસને ખાસ બનાવવા માટે યુવતીએ ખાસ તરકીબ અજમાવ્યો હતો. જો કે, આ તરકીબ સફળ રહ્યો ન હતો. […]

અમેરીકાના રક્ષામંત્રી ઓસ્ટિન એ જનરલ બિપીન રાવતની મુલાકાતને ઐતિહાસિક ગણાવી

અમેરિકી રક્ષામંત્રીએ બિપીન રાવતની મુલાકાતને ગણાવી ઐતિહાસિક જનરલ બિપીન રાવતે પેન્ટાગોનની કરી હતી મુલાકાત દિલ્હીઃ- અમેરિકાના સંરક્ષણ સચિવ ઓસ્ટિને રવિવારે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની પેન્ટાગોનની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી. ઓસ્ટિને  તેમની મુલાકાત બાબતે જણાવ્યું હતું કે તેઓએ બે સશસ્ત્ર દળો વચ્ચે વધુ સંચાલન સુનિશ્ચિત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી અને […]

અમેરિકાઃ આકાશમાં હેલિકોપ્ટર અને વિમાન વચ્ચે ટક્કરમાં બેના મોત

દિલ્હીઃ અમેરિકાના એરિજોનામાં એક હવાઈ પાર્કની ઉપર હેલિકોપ્ટર અને વિમાન આકાશમાં અથડાયાં હતા. જેમાં બે વ્યક્તિઓના મોત થયાં હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર ટક્કર ગ્રેટર ફીનિક્સ ક્ષેત્રના દક્ષિણ-પૂર્વી શહેર ચેન્ડલરમાં મ્યુનિસિપલ એરપોર્ટ નજીક સવારે દૂર્ઘટના સર્જાઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર અગ્નિશમન વિભાગના અધિકારીઓના જણાવ્યાં અનુસાર ટક્કર હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. હેલિકોપ્ટરમાં સવાર બન્ને વ્યક્તિઓના […]

સિરિયામાં કરવામાં આવેલ એર સ્ટ્રાઈકમાં અલકાયદાનો આતંકી ઠાર મરાયો- અમેરિકી રક્ષામંત્રાલ

સીરિયામાં થેલી એર સ્ટ્રાઈકને લઈને મોટી માહિતી સામે આવી આ એર સ્ટ્રાઈકમાં અલકાયદાનો આતંકી ઠાર મરાયો હતો દિલ્હીઃ- સીરિયામાં કરવામાં આવેલા  ડ્રોન એર સ્ટ્રાઈકને લઈને મોટી માહિતી સામે આવી રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે આ એક સ્ટ્રાઈકમાં અલ-કાયદાનો એક મોટો આંતકવાદી ઠાર મરાયો હતો. આ સમગ્ર બાબતને લઈને ફોક્સ ન્યૂઝમાં અહવાલ આપવામાં આવ્યો […]

યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડને કોરોના વિરોધી વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો- લોકોને વેક્સિન લેવાની કરી અપીલ

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને લીઘો બૂસ્ટર ડોઝ લોકોને વેક્સિન લેવાની કરી આપીલ દિલ્હીઃ- અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડને વિતેલા દિવસને સોમવારે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો હતો અને આ સાથએ જ તેમણે કહ્યું કે તેઓ અમેરિકાનો રસીકરણ દર સુધારવા માટે વધુ રસીકરણના આદેશ માટે દબાણ કરશે. સફળતા સંક્રમણમાં સચચ વુદ્ધી વચ્ચે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે સફળતાના કેટલાક પ્રથમ વર્ષ […]

વાહ મોદીજી, અમેરિકામાં પીએમ મોદીએ 65 કલાકમાં કરી 20 મીટિંગ્સ,વાંચો અન્ય વાતો

મહાન નેતાની કેટલીક ખાસીયત પીએમ મોદીમાં પણ એવી ખાસીયત અમેરિકામાં 65 કલાકમાં કરી 20 મીટિંગ્સ દિલ્લી: અમેરિકાના પીએમ મોદીના પ્રવાસ દરમિયાન તેમણે 65 કલાકમાં જ 20 મીટિગ્સ કરી છે. આ ઉપરાંત તેમણે ફ્લાઈટમાં બેસીને જ 4 લાંબી મીટિંગ્સ બેઠકો કરી.પીએમ મોદી તેમના વ્યસ્ત કાર્યક્રમના કારણે પણ મહાન નેતાઓની યાદીમાં સામેલ છે. ક્વોડની મીટિંગ માટે પીએમ […]

પીએમ મોદી એ ભારત પરત ફરતા પહેલા ટ્વિટ કરીને યુએસની સફળ મુલાકાતનો ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ શનિવારની રાતે કર્યું ટ્વિટ ભારત પરત ફરે તે પહેલા ટ્વિટ કરીને અમેરિકાની સફળ મુલાકાતનો ઉલ્લેખ કર્યો દિલ્હીઃ વજાપ્રધાન નેરન્દ્ર મોદી છેલ્લા 3 દિવસથી અમેરિકાના પ્રવાસે હતા જ્યા તેમણે  યિએન ,સભાનું સંબોધન કર્યું હતું ,આ સહીત વિશ્વના ક્વાડ દેશોના નેતાઓને પણ મળ્યા હતા તેથી વિષેશ એ કે ક્વાડ દેશઓની બેઠક પહેલા પીએમ મોદીએ અમેરિ્કાના […]

અમેરિકામાં થઈ ક્વાડની મીટિંગ,જાણો શું કહ્યું તમામ દેશના નેતાઓએ

અમેરિકામાં ક્વાડની મહત્વની મીટિંગ જાણો શું કહ્યું ક્વાડ દેશોના નેતાએ શું છે આ ચાર દેશનો ભવિષ્ય માટે પ્લાન દિલ્હી: ક્વાડ એ હવે ભારત,જાપાન,અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માટે એટલું મહત્વનું બની ગયું છે તેમાં હવે વૈશ્વિક સમસ્યાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ચીનને ધ્યાનમાં રાખીને આ ગ્રુપને બનાવવામાં આવ્યું છે પણ હવે આ બાબતે અમેરિકામાં […]

વાહ મોદીજી,અમેરિકાથી 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સ્વદેશ પરત લાવશે

પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ અમેરિકાથી પરત આવશે ભારતીય સંસ્કૃતિની ચીજવસ્તુઓ પ્રવાસ એક અને કામ અનેક દિલ્હી:વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન અમેરિકા દ્વારા 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સુપરત કરવામાં આવી હતી. વડાપ્રધાનએ અમેરિકા દ્વારા ભારતને પ્રાચીન કળાકૃતિઓ પરત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અમેરિકાની આ ચેષ્ટાની પ્રશંસા કરી હતી.વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ બાઇડને સાંસ્કૃતિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code