1. Home
  2. Tag "AMERICA"

પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનની મુલાકાત પાકિસ્તાન માટે કડક સંદેશ તો ચીન માટે પણ મોટી ચેતવણી સમાન

પીએમ મોદી અને બાઈડનની મુલાકાતથી પાક.ને મળ્યો મોટો સંદેશ ચીન માટે પણ ચેતવણી સમાન  એમેરિકી અને ભારતના વધતા ગાઢ સંબંધો બન્ને દેશઓ માટે ચેતવણી દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે, જ્યા તેઓ ક્વાડ સભાનું સંબોધન અને વિવિધ દેશોના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે, આ સાથે જ વિતેલા દિવસે પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ […]

ચીનના હેકરો ભારતીય મીડિયા અને પોલીસનો ડેટા ચોરી કરી રહ્યું છે:અમેરિકાની કંપનીનો દાવો

ભારતનો ડેટા ચોરી કરી રહ્યું છે ચીન ચીન બની રહ્યું છે ચોર અમેરિકાની કંપનીનો દાવો દિલ્લી: વિંછી હંમેશા પોતાની ડંખ મારવાની આદત ના છોડે, આ કહેવત હવે ચીનને લાગું પડી રહી છે. ગલવાન ઘાટીમાં ચીન દ્વારા જે અસરાહનીય પ્રવૃતિ કરવામાં આવી તે બાદ ભારતે દરેક ક્ષેત્રે ચીનને ફટકો માર્યો છે, સાથે તેને પાઠ ભણાવ્યો છે, […]

પીએમ મોદીએ અમેરિકામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મુલાકાત કરી,રક્ષા સહિત અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા  

પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે કરી મુલાકાત ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે કરી મુલાકાત રક્ષા સહિત અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને મળ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા આયોજિત પ્રથમ પ્રત્યક્ષ ક્વાડ બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વોશિંગ્ટનમાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરી હતી. આ […]

પીએમ મોદીની અમેરિકાની યાત્રા પહેલા સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અમેરિકાના રક્ષા ચચિવ સાથે ફોનપર કરી વાતચીત

પીએમ મોદીની યૂએસની યાત્રાની પૂર્વ તૈયારીઓ પીએમની યૂએસ  યાત્રા પહેલા રક્ષામંત્રીએ યૂએસ સચિવ સાથે કરી વાત દિલ્હી – દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા 24 સપ્ટેમ્બરના રોજ આયોજિત ક્વાડ દેશોના રાષ્ટ્રધ્વક્ષોના પહેલાં સંમેલનમાં ભાગ લેવા માટે જઇ રહ્યા છે. ક્વાડ દેશોમાં ભારત અને અમેરિકા ઉપરાંત જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. આ […]

ઓસ્ટ્રેલિયા-અમેરિકાની સબમરીન ડીલ ભારત તરફ શું ઇશારો કરે છે?

ઓસ્ટ્રેલિયા-અમેરિકા વચ્ચેના સબમરીન સોદાથી વિશ્વ અચંબિત ફ્રાંસે તો આ સોદાને પીઠમાં ચાકૂ ઘોંપવા સમાન ગણાવ્યો તજજ્ઞો અનુસાર ભારતે પણ સબમરીનની સંખ્યા વધારવી જોઇએ નવી દિલ્હી: અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સબમરીન સોદો થયો છે જેને લઇને સમગ્ર વિશ્વ અચંબિત છે. આ ડીલથી ચીન ઉપરાંત ઘણા યુરોપિયન દેશો પણ ચોંકી ગયા છે અને તેના વિરોધમાં ઊભા થઇ […]

9/11 હુમલાના આજે 20 વર્ષ પુરાઃ વર્ષો બાદ પણ આજે  આંતક સામે લડાઈ રહ્યું છે અમેરિકા

અમેરિકામાં થયેલા હુમાલને આજે 20 વર્ષ થયા તાલિબાનીઓ સામે આજે પણ લડત ચાલુ   દિલ્હીઃ- 9/11 આ કાળો દિવસ કોણ ભૂલી શકે છે જ્યારે અમેરિકામાં ટ્વિન ટાવર પર મોટો હુમલો થયો હતો,વર્ષ 2001  અને 11 સપ્ટેમ્બરના રોજ   અલકાયદાએ અમેરિકાની ઘરતીને હલાવી દીધી હતી.વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં આ દિવસે મોટી આતંકી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો […]

PM મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઃ અમેરિકાના રાષ્ટ્રપતિને છોડ્યા પાછળ

દિલ્હીઃ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ ચહેરો નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. આ દાવો ડેટા ઈન્ટેલિજેન્સ કંપની મોર્નિંગ કંસલ્ટના એક સર્વેમાં કરાયો છે. રિપોર્ટ અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટેનના પીએમ બોરિસ જોનસનને પાછળ રાખી દીધા છે. પીએમ મોદીની એપ્રુવલ રેટિંગ આ સર્વે અનુસાર 70 ટકા […]

હવે ડ્રોન વૉર મામલે દેશની તાકાત થશે બમણી – ‘એર લોન્ચ અનમેન્ડ વ્હીકલ’ના વિકાસ માટે અમેરિકા સાથે થયો કરાર

ડ્રોન વોરનો સરદાર બનશે ભારત અમેરિકા સાથે ALUAV નિમાર્ણ માટે થયો મોટો સમજોતો   દિલ્હીઃ- ભારત દેશ પોતાની ત્રણયે સેનાને મજબૂત બનાવવા અનેક મોરચે તૈયારીઓ કરી રહ્યું છે, પુરતા સાધનોથી સેનાોને સજ્જ કરવામાં આવી રહી છે ત્યારે ભારતની તાકાત વધુ બમણી કરવાની તૈયારીને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે, મળતી માહિતી પ્રમાણે ભારત અને અમેરિકાએ […]

દુનિયાની આ છે સૌથી મોંઘી પિસ્તોલ, કિંમત જાણીને ઉડી જશે હોશ

દિલ્હીઃ સિરીયલ કિલર, ડાકૂ જેવા ગુનેગારોને એન્કાઉન્ટમાં ઠાર મારવાની ઘટનાઓ વર્ષો સુધી યાદ રહેશે. તેની ઉપર ફિલ્મો અને સિરીયલો પણ બને છે. એટલું જ નહીં પુસ્તકો પણ લખવામાં આવે છે. બીજી તરફ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ વર્ષો સુધી પુરાવા સાચવીને રાખવામાં આવે છે. પરંતુ તમે કોઈ દિવસ એવુ વિચાર્યું છે કે, એક ગુનેગારને જે […]

અફઘાનિસ્તાને છોડતા વખતે અમેરિકાએ તાલિબાનીઓ આપ્યો મોટો ઝટકો- સેંકડો હથિયાર અને વિમાનો કર્યા અસક્ષમ

તાલિબાનીઓના હથિયારનો અમેરિકાએ કર્યો નાશ અફઘાન છોડતા છોડતા તાલિબાનને આપ્યું મોટૂ દુઃખ   દિલ્હીઃ તાલિબાનીઓ એ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ 20 વર્ષથી અફઘાનમાં સ્થિતિ અમેરિકી સૈન્યને અમેરિકા દ્વારા ખેસડવામાં આવી ચૂક્યા છે, સંપૂર્ણ પણ અમેરિકાએ પોતાના સેનિકોની વાપસી કરી લીઘી છે. ત્યારે અમેરિકાના સેનિકો તાલિબાનની સમયમર્યાદા જ પહેલા અફઘાનિસ્તાનમાંથી ખસી ગયા છે. છેલ્લું અમેરિકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code