1. Home
  2. Tag "AMERICA"

ચીનની વધી મુશ્કેલી, અમેરિકાએ ચીનની વધુ 28 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો

ડોનાલ્ડ ટ્રંપની જેમ જો બાઈડન પણ કડક ચીનની વધુ 28 કંપની પર મુક્યો પ્રતિબંધ અમે પણ જવાબી કાર્યવાહી કરીશુ: ચીન દિલ્લી: અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડન છેલ્લા કેટલાક દિવસોથી કડક પગલા લઈ રહ્યા છે. કડક પગલા જે રીતે લઈ રહ્યા છે તેમાં ચીન માટે પણ નુક્સાન તો છે જ, પરંતુ હવે વધુ એક મોટી ફટકાર જો […]

વિદેશમંત્રી એસ જયશંકરની અમેરિકાની મુલાકાતઃ- કોરોના વેક્સિન, ભારત-ચીન સીમા વિવાદ સહીતના મુદ્દાઓ પર થઈ ચર્ચા

વિદેશમંત્રી એસ જયશંકરની અમેરિકાની મુલાકાત કોરોના વેક્સિન, ભારત-ચીન સીમા વિવાદ સહીતના મુદ્દાઓ પર થઈ ચર્ચા દિલ્હીઃ- અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને કહ્યું હતું કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે તેમની મુલાકાત અર્થપૂર્ણ રહી હતી. આ સમય દરમિયાન તેઓએ દ્વિપક્ષીય સંબંધો, કોવિડ -19 રાહતના પ્રયત્નો, ભારત-ચીન સરહદની પરિસ્થિતિ અને અફઘાનિસ્તાનની ચર્ચા કરી અને સામાન્ય ચિંતાના […]

યૂએસ સ્થિત માત્ર 1.5 કરોડ ડોલર આવક ધરાવતી કંપનીએ ભારતમાં 30 લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ મૂક્યો

યૂએસ સ્થિત સાઘાપણ કંપનીએ ભારતમાં રોકાણની મનશા વ્યક્ત કરી કંપનીની આવક માત્ર 1.5 કરોડ દિલ્હીઃ-અમેરિકાની સામાન્ય અને સાધારણ 19 કર્મચારીઓવાળી કંપનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ભારતમાં 500 અબજ ડોલર ના રોકાણનો પ્રસ્તાવ મૂક્યો છે. કંપનીએ કહ્યું છે કે તે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઈપી) માં રોકાણ કરવા માગે છે. રસપ્રદ વાત […]

“ગુગલ પે”ના વપરાશકારો હવે અમેરિકાથી પણ ભારત-સિંગાપુરમાં સરળતાથી નાણા ટ્રાન્સફર કરી શકશે

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટ ફોનનો વપરાશ વધ્યો છે. તેમજ ડીઝીટલ પેમેન્ટ તરફ લોકો વળ્યાં છે. મોટાભાગના લોકો ગુગલ પે એપના મારફતે સરળતાથી નાણાનું ટ્રાન્જેકશન કરવાનું પસંદ કરે છે. હવે ગુગલ પે યુઝર્સ સરળતાથી અન્ય દેશમાં નાણાનું ટ્રાન્ઝેકશન કરી શકે તેવી સુવિધા કંપની દ્વારા ઉભી કરવામાં આવી છે. વપરાશકારો આગામી દિવસોમાં અમેરિકાથી ભારત-સિંગાપુરમાં પણ સરળતાથી […]

કોરોનાની લડાઇમાં અનુપમ ખેરે પણ શરૂ કરી મેડિકલ સપ્લાયમાં મદદ,અમેરિકાથી પહેલો જથ્થો આવ્યો

કોરોના સંકટમાં અનુપમ ખેરની દેશને મદદ મેડિકલ સપ્લાય કર્યો શરૂ અમેરિકાથી પહેલો જથ્થો ભારત પહોંચ્યો મુંબઈ: ભારતમાં કોરોનાવાયરસ સામેની લડાઈ હવે તમામ સ્તર પર લડવામાં આવી રહી છે. સરકાર,એનજીઓ,સામાજીક કાર્યકરોની સાથે સાથે હવે અભિનેતાઓ પણ લડાઈમાં જોડાઈ રહ્યા છે. આ લડાઈમાં એનુપમ ખેર પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફોટો બદલીને જાણ આપી કે અમેરિકાથી પહેલો […]

અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ એક લાખ ડોલરના ખર્ચે 200 ઓક્સિજનના મશીન સુરત મોકલશે

સુરત:  શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સુરતમાં તો સૌરાષ્ટ્રથી કોરોનાની સારવાર માટે અનેક દર્દીઓ આવી રહ્યા છે. આ સ્થિતિમાં જન્મભૂમિનું ઋણ ઉતારવા માટે અમેરિકાને પોતાને કર્મભૂમિ બનાવનાર ગુજરાતી સમાજ આગળ આવ્યો છે.  જેઓ 100000 ડોલરના ખર્ચે સુરતને ઓક્સિજન મશીનો મોકલશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતી સમાજ ઓફ મિસીસિપ્પી […]

અમેરિકાઃ રાષ્ટ્રપતિ બાઈડને રશિયા સામે વ્યૂહાત્મક સ્થિરતા પર વાતચીત કરવા માટે પ્રસ્તાવ મૂક્યો

બાઈડને રશિયા સામે મૂક્યો પ્રસ્તાવ વ્યૂહાત્મક સ્થિરતા પર અનેક મુદ્દા પર થશે વાતચીત યીએસમાં ચૂંટણી વખતે રશિયાએ કરી હતી દખલ દિલ્હી – અમેરિકામાં વિતેલા વર્ષ દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ અને હેકિંગ માટે 10 રશિયન રાજદ્વારીઓને હાકી કાઢ્યા બાદ હવે રાષ્ટ્રપતિ જો  બાયડેને રશિયા સાથે વ્યૂહાત્મક સ્થિરતા પર વાતચીત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બંને દેશોના અધિકારીઓએ […]

11 સપ્ટેમ્બર સુધીમાં અમેરિકા પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનનો મોટો નિર્ણય 11 સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનથી પરત ફરશે સૈનિકો અફઘાનિસ્તાનમાં અત્યારે લગભગ 2500 અમેરિકન સૈનિકો છે  દિલ્હી : અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાની તૈનાતીને લઈને જો બાઇડેન પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. 11 સપ્ટેમ્બર પહેલા તમામ અમેરિકી સૈનિક તેમના દેશ પરત ફરશે.. તાલિબાન સાથે શાંતિ વાતચીત વચ્ચે ટ્રમ્પ પ્રશાસને કહ્યું હતું કે, 1 […]

કોરોનાથી મોતનો આંકડો વધતા અમેરિકામાં પાંચ દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરાઈ

અમેર્કામાં કોરોનાના મોતને લઈને રાષ્ટ્રીય શોક 5 દિવસના રાષ્ટ્રિય શોકની જાહેરાત ન્યૂયોર્ક – વિતેલા વર્ષથી કોરોના મહામારી શરુ થી હતી ત્યારથી લઈને આજ દીન સુધી હજુ પણ તેની અસર દજોવા મળી રહી છે, વિશ્વભરમાં કરોનાએ હાહાકાર મચાવ્યો હતો જેમાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં પણ કોરોનાએ પોતાનું રોદ્ધ સ્વરુપ ઘારણ કરતા લાખો લોકોના મોત થયા છે. […]

અમેરિકામાં બરફ તોફાનનો કહેર – કરોડો લોકો પર મંડળાઈ રહ્યો છે ખતરો

અમેરિકામાં બરફ તોફાનનો કહેર લોકોને ઘરની બહાર ન નીળવાની સહાલ અપાઈ વોશિંગટન – સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ તો હાહાકાર મચાવ્યો જ હતો ત્યાર બાદ અનેક દેશમાં નાની મોટી આફતો મંડળાઈ જ રહી છે, પહેલા ભારતમાં ગ્લેશિયર પીગળવાની ધટના બની ત્યાર બાદ હવે અમેરિકામાં બરફના તોફાને હાહાકાર મચાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શિયાળો આવતા જ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code