1. Home
  2. Tag "AMERICA"

ઈરાનને પરમાણું શક્તિ બનતા કેમ રોકી રહ્યું છે અમેરિકા, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

દિલ્લી: અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલા વર્ષોથી સંબંધો બગડ્યા છે. અમેરિકાએ ઈરાન પર કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યા છે જેના કારણે હવે બંન્ને દેશો વચ્ચે અંતર ખુબ વધી ગયુ છે. આ બાબતે જાણકારોનું કહેવું છે કે ઇઝરાયેલ અને અમેરિકા સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઇરાને યુરેનિયમ સંવર્ધન કરવાનું શરૂ કર્યું છે અને ઇરાન વર્ષોથી પરમાણુ […]

અમેરિકી સંસદમાં ટ્રમ્પના સમર્થકોએ મચાવ્યો હંગામો, હિંસામાં 4ના મોત

દિલ્હીઃ અમેરિકાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો હતો. જ્યારે જો બિડેનનો વિજય થયો હતો. તેમજ આગામી દિવસોમાં બિડેન રાષ્ટ્રપતિ માટે શપથ ગ્રહણ કરવાના છે. દરમિયાન ટ્રમ્પ સમર્થકોએ વૉશિંગ્ટન ડીસીમાં કૉંગ્રેસની કૅપિટોલ ઇમારત બહાર હંગામો કર્યો છે. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારોઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક મહિલા સહિત ચાર વ્યકિતઓના મોત થયાં હોવાનું […]

‘ગૂગલ’ના કર્મીઓએ ખાનગી રીતે કરી યૂનિયનની રચના

ગૂગલ એ કરી ખાનગી રીતે યૂનિયનની રચના કર્મીઓના પગાર, વર્ક કલ્ચર અંગે રાખશે ધ્યાન દિલ્હીઃ-વિશ્વની ટોપ ટેક કંપનીઓમાં જાણીતી કંપની ગૂગલના કર્મચારીઓએક યૂનિયનની રચના કરી છે. આ યુનિયન  કર્મીઓના સારા પગાર, નોકરીની સુવિધાઓ અને કર્મચારીઓના સારી વર્ક કલ્ચર માટે કામ કરશે. ગૂગલના 225 એન્જિનિયર કર્મીઓએ સન ફ્રાન્સિસ્કોમાં કર્મચારી યૂનિયન બનાવ્યું છે. અમેરિકાના ટેક ઉદ્યોગમાં આવું […]

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા એચ -1 બી  અને અન્ય વર્ક વિઝા પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવાયો – ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે અસર

અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિએ પોતનાનો નિર્ણય બદલ્યો  એચ -1 બી  અને અન્ય વર્ક વિઝા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ લંબાવાયો ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે અસર ન્યૂયોર્કઃ-અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કામદારોના હિતમાં એચ -1 બી વિઝા તેમજ અન્ય વિદેશી વર્ક વિઝા પરના પ્રતિબંધોને ત્રણ મહિના માટે લંબાવી દીધા છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસની સારવાર અને […]

અમેરિકામાં નવા ચૂંટાયેલા પ્રમુખ જોબાઈડનની ટીમમાં મૂળ કાશ્મીરી યુવતીનો સમાવેશ

આ યુવતીનું નામ છે આયેશા શાહ જેનો ઉછેર  લાઉઝિયાનામાં થયો તેણે ગ્રેજ્યુએશન પણ અહીથી જ કર્યું છે મૂળ કાશ્મીરની યુવતી જોબાઈડજનની ડિજિટલ ટીમનો ભાગ દિલ્હીઃ-અમેરિકાના નવા ચૂંટાયેલા જો બાઇડનની ટિમમાં મૂળ ભારતીયોની સંખ્યામાં જાણે વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે વધુ એક કાશ્મીરી યુવતી પણ તેમની ટીમમાં સમાવેશ પામી છે,ડિજિટલ ટીમમાં મૂળ […]

અમેરિકાની ફ્રેસ્નો યુનિવર્સિટીમાં હિન્દુ અને જૈન ધર્મના અભ્યાસનો કરાયો સમાવેશ

દિલ્હીઃ અમેરિકાની કેલિફોર્નિયા રાજ્યની ફ્રેસ્નો યુનિવર્સિટીએ હિંદુ અને જૈન ધર્મ માટે કાયમી વિભાગ શરૂ કર્યા છે જે ધાર્મિક શિક્ષણ કાર્યક્રમનો અંતરંગ ભાગ બની રહેશે. આ વિભાગ શરૂ કરવા માટે બે ડઝન જેટલા ભારતીય મૂળના અમેરિકન કુટુંબે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. 2021માં હિંદુ અને જૈન બંને ધર્મની પરંપરાના જાણકાર પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે. કોલેજ ઑફ આર્ટસ […]

કોરોના વાયરસ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો, દુનિયાના 11 દેશમાં રસીકરણ

દિલ્હીઃ  ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. એટલું જ નહીં બ્રિટન સહિતના દેશોમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભય ફેલાયો છે. જો કે, રાહતની વાત એ છે કે, અમેરિકા સહિતના દેશોમાં હાલ રસીકરણનું કામ ચાલી રહ્યું છે. અમેરિકા સહિત દુનિયાના લગભગ 11 દેશોમાં હાલ રસીકરણની કામગીરી ચાલી રહી છે. ભારતમાં આગામી […]

 રિપોર્ટમાં થયો દાવો-  ચીન અમેરિકાને પછાડીને બનશે વિશ્વની મહાસત્તા  અને ભારત વિશ્વનું ત્રીજા નંબરનું મોટૂ અર્થતંત્ર બનશે

 એક રિપોર્ટમાં થયો મોટો  દાવો- ચીન અમેરિકાને પછાળીને બનશે વિશ્વની મહાસત્તા  ભારત વિશ્વનું ત્રીજા નંબરનું મોટૂ અર્થતંત્ર બનશે દિલ્હીઃ-  સમગ્ર વિશ્વમાં કોરોનાનો માર છે જેને લઈને અનેક દેશોની આર્થિક વ્યવસ્થા પર સર પડેલી જી શકાય છે,  જેમાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં અર્થવ્યવસ્થાને લઈને સૌથી વધુ મુશ્કેલી પડતી જોવા મળી રહી છે,જો કે હવે ચીન મેરિકાને […]

બ્રિટન-અમેરિકામાં અત્યાર સુધીમાં 16 લાખથી વધારે લોકોને અપાઈ કોરોનાની રસી

દિલ્હીઃ દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. તેમજ કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ બ્રિટન અને અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણનું કામ તેજીથી ચાલી રહ્યું છે. દરમિયાન બ્રિટનમાં અત્યાર સુધીમાં 6 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે અમેરિકામાં 10 લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ […]

દલાઈ લામાના અનુગામી મુદ્દે અમેરિકાનું સ્પષ્ટ વલણ, ચીનની દખલગીરી નહીં ચલાવાય

દિલ્હીઃ ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. તેમજ દુનિયામાં કોરોના વાયરસના સંક્રમણ માટે અમેરિકા ચીનને જ જવાબદાર માને છે. દરમિયાન હવે અમેરિકી સેનેટ દ્વારા તિબેટ નીતિ અને સપોર્ટ બિલ-2020ને મંજૂરી આપવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે, દલાઈ લામાના અનુગામીનો નિર્ણય સંપૂર્ણપણે હાલના દલાઈ લામાના અધિકાર ક્ષેત્રમાં રહેશે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code