1. Home
  2. Tag "Amirgarh taluka"

બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા

અમીરગઢના 10 ગામોમાં પીવાના પાણી માટે હાડમારી આદિવાસી વિસ્તારના લોકોએ માટલા સાથે પાણી પુરવઠા કચેરીએ કર્યો વિરોધ, અધિકારીએ ટેન્કરથી પાણી પહોંચાડવાની ખાતરી આપી પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે કેટલાક ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે જિલ્લાના અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારમાં લોકો પીવાના પાણીની હાડમારીનો સામનો કરી રહ્યા છે. અમીરગઢ તાલુકાના 10 ગામના […]

અમીરગઢ તાલુકાના ભટાવાસ નજીક નાળું તૂટતા ત્રણ ગામ સાથેનો સંપર્ક કપાયો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. જેમાં અમીરગઢ  તાલુકામાં વિરમપુરથી ભટાવાસ જવાના રસ્તા પરનું નાળું તૂટતાં ત્રણ ગામનો સંપર્ક કપાયો છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી બનાસ નદીમાં પણ પૂર આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા તંત્ર એલર્ટ મોડમાં છે. દાંતીવાડા ડેમ 70 ટકા ભરાતા પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code