અમીરગઢના ખૂણિયા નજીક બસ અને બોલેરો જીપ વચ્ચે અકસ્માતમાં 5ના મોત
અકસ્માતમાં ત્રણ બાળકોની હાલત ગંભીર મૃતદેહ કાઢવા માટે બોલેરાના પતરા કાપવા પડ્યા અકસ્માતને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગઈકાલે સાંજના સુમારે અમીરગઢના ખૂણિયા ગામ નજીક હાઈવે પર રાજસ્થાન પરિવહનની એસટી બસ અને બોલેરો જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આખો પરિવાર મોતને ભેટ્યો હતો. જેમાં […]