ગૃહમંત્રી શાહ આવતીકાલે નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા આયોજિત ‘નેશનલ સિમ્પોસિયમ ઓન કોઓપરેટિવ એક્સપોર્ટ્સ’ને કરશે સંબોઘિત
દિલ્હીઃ આવતીકાલે સોમવારને 23 ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) દ્વારા આયોજિત ‘નેશનલ સિમ્પોસિયમ ઓન કોઓપરેટિવ એક્સપોર્ટ્સ’ને સંબોધન કરશે. શ્રી અમિત શાહ NCELનો લોગો, વેબસાઇટ અને બ્રોશર પણ લોન્ચ કરશે અને NCEL સભ્યોને સભ્યપદ પ્રમાણપત્રોનું વિતરણ કરશે. નિકાસ બજારો સાથે જોડાણ માટે સહકારી સંસ્થાઓનું ચેનલાઇઝિંગ, ભારતીય કૃષિ-નિકાસની સંભવિતતા […]


