1. Home
  2. Tag "amit shah"

મનપા ચૂંટણીમાં ભાજપના વિજય બાદ ગૃહ મંત્રી અમિત શાહે CM રૂપાણી અને પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટિલને આપ્યા અભિનંદન, જનતાનો માન્યો આભાર

ગુજરાતમાં 6 મનપાની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજય બાદ ભાજપમાં ઉત્સવનો માહોલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે CM રૂપાણી તેમજ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટિલને આપ્યા અભિનંદન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો અમદાવાદ: ગુજરાતમાં યોજાયેલી 6 મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. 6 મહાનગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીત થઇ છે અને આ જીત સાથે ભાજપે […]

કોર્પોરેશન ચૂંટણીઃ અમિત શાહ અને વિજય રૂપાણી સહિતના મહાનુભાવો કરશે મતદાન

અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન યોજાશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપ અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિતના મહાનુભાવો મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. તેઓ ચૂંટણીપંચની ગાઈડલાઈન અનુસાર મતદાન કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સબઝોનલ ઓફિસમાં […]

અમિત શાહ અમદાવાદ આવશે, કોર્પોરેશન ચૂંટણીમાં કરશે મતદાન

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે સાંજે અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ રવિવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતાધિકારનો પણ ઉપયોગ કરશે. આ ઉપરાંત તેઓ આવતીકાલે સાંજે ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત […]

દિલ્હી પોલીસના 74 માં સ્થાપના દિવસ પર અમિત શાહે અભિનંદન આપ્યા

દિલ્હી પોલીસનો 74 મો સ્થાપના દિવસ અમિત શાહે પાઠવી શુભકામના બહાદુર જવાનોની હિંમતને સલામ – શાહ દિલ્હીઃ-કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે દિલ્હી પોલીસના 74 માં સ્થાપના દિન નિમિત્તે તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. અને કહ્યું હતું કે, તેઓ વિપરીત પરિસ્થિતિમાં પણ રાજધાનીની સલામતી સુનિશ્ચિત કરી રહ્યા છે. તેમણે ટવિટ કર્યું કે, […]

તિરૂપતિમાં તા. 4 માર્ચે પ્રસ્તાવિત દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠક યોજાશે

દિલ્હીઃ તિરૂપતિમાં આગામી તા. 4 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પ્રસ્તાવિત દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠક યોજાશે. આ બેઠકમાં દક્ષિણ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલ ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત દક્ષિણ ક્ષેત્રીય પરિષદની 29મી બેઠકમાં દક્ષિણ ક્ષેત્રના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાન તથા ઉપરાજ્યપાલ પોતાના મુખ્ય સચિવો, સલાહકારો અને […]

દિલ્હીમાં બ્લાસ્ટના પગલે અમિત શાહે પશ્ચિમ બંગાળનો પ્રવાસ કર્યો રદ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઈઝરાઈલના દુતાવાસ નજીક થયેલા બ્લાસ્ટના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમજ જાહેર સ્થળો ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળનો બે દિવસનો પ્રવાસ રદ કર્યો હતો. તેમજ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું […]

દિલ્હીમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલનઃ હિંસામાં ઘાયલ પોલીસ કર્મચારીઓની અમિત શાહે લીધી મુલાકાત

દિલ્હીઃ 26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓને મળવા માટે ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલ ગયા હતા. તેમણે હોસ્પિટલના તબીબો સાથે પણ ચર્ચા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, દિલ્હી પોલીસના ઘાયલ જવાનોને મળી રહ્યો છું. તેમના સાહસ અને બહાદુરી પણ અમને ગર્વ છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના આસામના પ્રવાસે, વિવિધ કાર્યક્રમમાં લેશે ભાગ

દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસ પર અડધી રાત્રે ગૌહાટી પહોંચ્યાં હતા. ગૃહમંત્રી અમિત શાહના સ્વાગત માટે આસામના મુખ્યમંત્રી સબર્નિંદ સોનોવાલ જાતે એરપોર્ટ પર પહોંચ્યા હતા. શાહ બે દિવસ સુધી એટલે કે 26 અને 27 ડિસેમ્બરના રોજ ગૌહાટી અને ઇમ્ફાલમાં રહેશે. આ ઉપરાંત એક મેડિકલ કોલેજનો શિલાન્યાસ પણ કરશે. 27મી ડિસેમ્બરના રોજ અમિત શાહ […]

પશ્ચિમ બંગાળમાં લેફ્ટ અને કોંગ્રેસનું ગઠબંધન, મમતા બેનર્જી અને ભાજપને આપશે ટક્કર

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામની શક્યતા છે. બીજી તરફ ભાજપ અને મમતા બેનર્જીને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. લેફ્ટ અને કોંગ્રેસ છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળમાં સત્તાથી દૂર […]

ભાજપનું મિશન બંગાળ, અમિત શાહ ફેબ્રુઆરીથી પશ્ચિમ બંગાળમાં નાખશે ધામા

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા વિધાનસભાની 294 બેઠકો પૈકી 200 બેઠકો ઉપર જીત મેળવવાના લક્ષ્યાંક સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમજ તૃણમૂલ કોંગ્રેસના કાંકરા ખેરવવા માટે રણનીતિ તૈયાર કરી છે. આગામી ફેબ્રુઆરીથી અમિત શાહ જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી દર મહિને સાત દિવસોને પશ્ચિમ બંગાળનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code