અમિતાભ બચ્ચનના ફેમસ શો ‘KBC’ની 14મી સીઝન ટૂંક સમયમાં થશે શરૂ
‘KBC’ની 14મી સીઝન ટૂંક સમયમાં થશે શરૂ આ શોનો નવો પ્રોમો કરાયો રીલીઝ 9મી એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી થશે શરૂ મુંબઈ:અમિતાભ બચ્ચનનો લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિ ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે.જેને પગલે આ શોનો નવો પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો છે.જેમાં ‘KBC 14’ ના રજિસ્ટ્રેશન અંગેની જાણકારી આપવામાં આવી છે. આ પ્રોમોમાં […]