અમો હાજી દુનિયાના સૌથી ગંદા વ્યક્તિ કે જેમણે 67 વર્ષોથી નહોતું કર્યું સ્નાન, 94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
વિશઅવના સૌથી ગંદા વ્યક્તિનું નિધન 94 વર્ષીય એમો હાજીનું થયું મોત છેલ્લા 67 વર્ષમાં ક્યારેય તેઓએ નથી કર્યું સ્નાન આપણે સૌ કોઈ એમો હાજી નામથી પરિચીત હશે જ, જેઓ ઈરાનના રહેવાસી છે અને છેલ્લા 67 વર્ષથી પણ વધુ સમયમાં તેમણે ક્યારેય સ્નાન જ નહોતું કર્યું જેના કારણએ તેઓ શહેરથી દૂર લોકોથી એલગ એક ઢુપડીમાં રહેતા […]