1. Home
  2. Tag "Amraiwadi"

અમદાવાદના અમરાઈવાડીમાં સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી, 40 લોકોનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2026:  શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12ની ગેલેરી ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. અને આ બનાવની ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. આ બનાવમાં કાટમાળમાં દબાતા એક વૃદ્ધને ઈજા પહોંચી છે. આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા […]

અમદાવાદમાં અમરાઈવાડીમાં લાયબ્રેરી ન્યુસન્સને લીધે બંધ કરીને આંગણવાડી શરૂ કરાશે

અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી  મ્યુનિ, હસ્તકની લાયબ્રેરીને બંધ કરવાની વિવાદાસ્પદ દરખાસ્ત મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવી હતી. મ્યુનિ. દ્વારા લાયબ્રેરી બંધ કરવા માટેનું કારણ જણાવવામાં આવ્યું છે. કે, અસામાજિક તત્વોના ત્રાસને કારણે લાયબ્રેરી બંધ કરીને હવે તે જગ્યાએ આંગણવાડી શરૂ કરવામાં આવશે. મ્યુનિ.ના સત્તાધિશોના આ પ્રકારના હાસ્યાસ્પદ નિર્ણયને કારણે સવાલો ઉભા થયાં છે કે, […]

અમદાવાદના અમરાઈવાડીમાં 4 દારૂડિયાએ 12 વાહનોમાં તોડફોડ કરી, બે મહિલાને મારમાર્યો

અમદાવાદઃ શહેરમાં દારૂ વેચાતો નહીં હોવાના પોલીસના દાવા વચ્ચે કેટલાક દારૂડિયાઓ દારૂના નશામાં રાજાપાઠમાં આવીને બબાલ કરતા હોવાના બનાવો પણ બને છે. શહેરના અમરાઈવાડીમાં રાત્રે ચાર વ્યકિતઓએ દારૂ પીધેલી હાલતમાં રામદેવનગરની સામે પડેલા બાર જેટલા વાહનો તથા એક નાસ્તાની લારીમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ સમયે બે મહિલાઓએ નુકસાન નહીં કરવા સમજાવવા જતા દારૂડીયાઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code