1. Home
  2. Tag "amreli"

અમરેલીઃ દરિયામાં ગુમ થયેલા ત્રણ માછીમારોના મૃતદેહ મળ્યા હતાં, હજુ 8 લાપતા

રાજકોટઃ અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલ માછીમારોના ત્રણ મૃતદેહ મળ્યા હતાં.હજુ 8 લાપતા છે. મૃતદેહોને જાફરાબાદ લાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અરબી સમુદ્રમાં 3 બોટ ડૂબી જતાં, 11 માછીમારો લાપતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. જેના કારણે માછીમારો અને ફિશિંગ બોટો પર ભારે જોખમ ઊભું થયું […]

અમરેલીમાં ભાજપના નેતાની હાજરીમાં અમેરિકન વસ્તુઓની હોળી કરીને બહિષ્કાર કરાયો

ટ્રમ્પના ટેરિફ સામે સૌરાષ્ટ્રમાંથી વિરોધ શરૂ, દિલીપ સંઘાણીએ અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને આહવાન કર્યું, ટ્રમ્પે ટેરિફ નાખતા ભારતના અનેક ઉદ્યોગોને ફટકો પડવાની ભીતિ અમરેલીઃ  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આકરા ટેરિફ સામે લોકોમાં વિરોધ ઉઠતો જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પએ  25 ટકા ટેરિફ લાગુ કરાયા બાદ વધુ 25 ટકા ટેરિફ લગાવવાની […]

અમરેલીના જસવંતગઢ ગામે શ્વાન બાળક ઉઠાવીને ભાગ્યો, પીછો કરી બાળકને છોડાવ્યો

જિલ્લામાં સિંહ અને દીપડા બાદ શ્વાનનો આતંક વધ્યો, બાળકના પિતા શ્વાન પાછળ દોટ મુકીને બાળકને છોડાવ્યો, સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ અમરેલીઃ જિલ્લાના જશવંતગઢ ગામ નજીક રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક આંગણામાં રમતું હતું. આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જડબામાં જકડીને […]

અમરેલીના રાજુલા તાલુકામાં 6 દિવસમાં ઈનફાઈટમાં બે સિંહ મોતને ભેટ્યા

સિંહ પોતાના વિસ્તારમાં અન્ય સિંહને આવવા દેતા નથી, ભેરાઈ ગામની સીમમાં સાંજે સિંહો વચ્ચે થયેલી લડાઈમાં એક સિંહનું મોત, અગાઉ કોટડી ગામની સીમમાં એક સિંહનો મૃતદેહ મળ્યો હતો અમરેલીઃ  જિલ્લામાં સિંહની વસતી વધતી જાય છે. ખાસ કરીને સિહ પોતાના પરિવાર સાથે જ વિસ્તાર પસંદ કરતો હોય છે. અને અન્ય સિંહને પોતાના વિસ્તારમાં પ્રવેશવા દેતો નથી […]

અમરેલીના લુવારિયા ગામે મોડી રાતે સિંહએ હુમલો કરતા યુવાનું મોત

સિંહદર્શન સમયે બનાવ બન્યાંની લોકચર્ચા સિંહે હુમલો કર્યો છતાયે વનવિભાગ ઘટનાથી અજાણ ડેડબોડીનું અમરેલી સિવિલમાં પોસ્ટમોર્ટન કરાયુ અમરેલીઃ  જિલ્લાના સિંહની વસતી વધતી જાય છે. આમ તો સિંહને છંછેડવામાં ન આવે તો કોઈ પર હુમલો કરતો નથી. ત્યારે સિંહના હુમલામાં યુવકના મોતનો બનોવ બન્યો છે. જિલ્લાના લાઠી તાલુકાના લુવારીયા ગામની સીમમાં મોડી રાત્રે સિંહના હુમલામાં 22 […]

કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતના હવામાન વિભાગે ઘણા રાજ્યોના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે, ઘણી જગ્યાએ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આજથી એટલે કે 3મે થી 8 મે સુધી ગુજરાતમાં ગુવાહાટી જેવું હવામાન જોવા મળશે. હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સિવાય […]

અમરેલી નજીક સિંહણને અડફેટે લઈને મોત નિપજાવનારો ટ્રક ડ્રાઈવર પકડાયો

દેવળિયા ગામ પાસે સિંહણને અડફેટે લઈને આજાણ્યુ વાહન નાસી ગયું હતું વન વિભાગે સીસીટીવીના કૂટેજ મેળવીને ટ્રકની ભાળ મેળવી હતી ટ્રકચાલક ગોંડલથી ડુંગળી ભરીને પૂરફાટ ઝડપે ટ્રક ચલાવીને જતો હતો અમરેલીઃ શહેર નજીક આવેલા દેવળિયા ગામ પાસે હાઈવે પર તાજેતરમાં રાતના સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત નિપજ્યું હતું. અજાણ્યા વહનનો ચાલક સિંહણને ટક્કર […]

અમરેલી નજીક રોડ ક્રોસ કરતી સિંહણનું અજાણ્યા વાહનની અડફેટે મોત

વહેલી સવારે સિંહણને ટક્કર મારીને વાહનચાલક ફરાર બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા અજાણ્યા વાહનને શોધવા હાઈવે પરના સીસીટીવીના કૂટેજની તપાસ અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. સિંહ પશુઓના શિકારની શોધમાં આટાંફેરા મારતા હોય છે. જો કે રાતના સમયે રોડ-રસ્તાઓ પર પસાર થતાં વાહનચાલકો ખાસ તકેદારી રાખતા હોય છે. સિહ તેની […]

અમરેલીઃ વાંઢ ગામ ખાતે કચરાના ગંજમાં વિકરાળ આગ લાગી, તંત્ર દોડતું થયું

રાજકોટઃ અમરેલી જિલ્લાના જાફરાબાદના વાંઢ ગામ ખાતે આગ લાગી છે. કચરાના ગંજમાં વિકરાળ આગ લાગી છે. અચાનક આગની ઘટનાથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આગનું સ્વરૂપ વધુ વિકરાળ જોવા મળતા અમરેલીના ગયા વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાથી ફાયર વિભાગ જાફરાબાદના વાંઢ જવા રવાના થયું હતું. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ […]

અમરેલી, કચ્છ, સુરત અને બનાસકાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે વોર્મ નાઈટની અનુભુતી

ગાંધીનગરઃ માર્ચ મહીના આવતા આવતા ગરમીએ રાજ્યમાં માઝા મૂકી દીધી છે. ગરમી એ હદે વધી રહી છે કે લોકો આકુળવ્યાકુળ થઇ રહ્યા છે. 14 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. દિવસમાં તો ગરમી રહી પણ કેટલાક જીલ્લામાં રાત્રે પણ ખુબ જ ગરમી પડી અને હજુ પણ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code