1. Home
  2. Tag "amreli"

અમરેલીમાં લોકોને રાહત, છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 7 કેસ નોંધાયા

કોરોના વાયરસના કેસમાં ઘટાડો 24 કલાકમાં કોરોનાના માત્ર 7 કેસ આરોગ્ય તંત્રએ અનુભવ્યો હાશકારો અમરેલી: રાજ્યમાં કોરોનાવાયરસના કેસ તો ઓછા થઈ જ રહ્યા છે સાથે અમરેલી જિલ્લામાં પણ કોરોના વાયરસ દિન પ્રતિદિન ધીમો પડી રહ્યો છે. હવે કોરોના વાયરસના કેસ માત્ર નહીંવત જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં માત્ર 7 કેસ નોંધાતા આરોગ્ય […]

અમરેલીના લીલીયા ગામમાં વહેલી સવારે પાંચ સિંહ જોવા મળ્યા, લોકોમાં ભયનો માહોલ

પાંચ સિંહો લટાર મારતા નજરે પડ્યા વાહન ચાલકોને સિંહ દર્શન કરવાનો મળ્યો લ્હાવો લોકોમાં ભયનો માહોલ અમરેલી: નાના લીલીયા ગામે રોડ પર વહેલી સવારે પાંચ સિંહો લટાર મારતા નજરે પડ્યા હતા. પાંચ સિંહો રોડ ઉપર લટાર મારતા જોવા મળતા ગામના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે. આમ,વહેલી સવારે વાહન ચાલકોને સિંહ દર્શન કરવાનો લ્હાવો […]

અમરેલી: બગસરાના સુડાવડ ગામમાં સિંહ જોવા મળ્યા, એક વાછરડાનો કર્યો શિકાર

પંથકમાં સિંહે ફરી એક વખત દેખા દીધા સિંહે એક વાછરડીનું કર્યું મારણ ખેડૂતો અને સ્થાનિકોમાં ભય બગસરા: જંગલ વિસ્તાર છોડીને હવે સિંહ અને દીપડા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા છે. ત્યારે બગસરાના સુડાવડ ગામે સિંહનો આતંક સામે આવ્યો છે. હાલ શિયાળું પાકની ખેતી સિઝન શરૂ છે તેવા સમયે વન્ય પ્રાણી સિંહે ફરી એક વખત […]

અમરેલી: બગસરા માર્કેટિગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક, ખેડૂતોને સારા ભાવ મળ્યા

યાર્ડમાં કપાસની પુષ્કળ આવક ખેડૂતોને મળ્યા સારા ભાવ 1600 થી 2070 સુધી ભાવ મળ્યા અમરેલી: બગસરા માર્કેટિગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક થઈ છે. યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દરરોજ આશરે કપાસની 5 થી 6 ગાડીની આવક થઈ રહી છે અને ખેડુતોને 1600 થી 2070 સુધી ભાવ મળી રહ્યા છે. […]

ખાંભા ગીરમાં સિંહણ જોવા મળી, જંગલી ભૂંડનો કર્યો શિકાર

ખાંભી ગીરમાં સિંહણ જોવા મળી લોકોમાં ભયનો માહોલ જંગલી ભૂંડનો સિંહણે કર્યો શિકાર અમરેલી: અમરેલીના ખાંભા ગીરમાં સિંહણ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ બન્યો છે. જાણકારી અનુસાર સિંહણ દ્વારા ગામમાં જંગલી ભૂંડનો શિકાર કરવામાં આવ્યો. સ્થાનિક લોકોએ કહ્યું કે ખાંભા નજીકના વિસાવદરના રેવન્યું વિસ્તારમાં ભૂંડની મરણ ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. સ્થાનિક લોકો દ્વારા તે […]

સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની હવાઈ સેવાનો પ્રારંભ કરાયો

સુરતઃ  આજથી એટલે કે 1લી જાન્યુઆરીથી શહેર રાજ્યના અન્ય શહેરો સાથે હવાઈ સેવાથી જોડાઈ ગયું છે.. શહેરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની દૈનિક હવાઇ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.  આ પ્રસંગે  નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતને આંતરશહેર હવાઈ સેવાઓનો લાભ […]

ધારીની મધુરમ સોસાયટીમાં સિંહના આંટાફેરા,ગાયનો શિકાર કરી માણી મિજબાની

શહેરમાં એક સાથે 5 સિંહો આવી ચડ્યા ગાયનો શિકાર કરી માણી મિજબાની સ્થાનિક લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો  રાજકોટ :અમરેલીના ધારી શહેરમાં પણ રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે.ધારીની મધુવન સોસાયટીમાં વહેલી સવારે એક સાથે પાંચ સિંહ આવી ચડ્યા હતા.અને ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી.મોર્નિંગ વોકમાં ચાલવા નીકળેલા યુવકોએ સિંહોને […]

જાફરાબાદની લાપતા બોટસહિત 8 ખલાસીઓની ભાળ મળતા થયો હાશકારો

મિની વાવાઝોડામાં ગુમ થયેલી જાફરાબાદની બોટ મળી 8 લાપતા ખલાસી મહારાષ્ટ્ર પહોંચી ગયા માછીમારોએ રાહતનો શ્વાસ લીધો પોરબંદર: મિની વાવાઝોડમાં ગાયબ થયેલી જાફરાબાદની લાપતા બોટની ભાળ મળી છે. બે દિવસ પહેલા દરિયામાં ફૂંકાયેલા પવનથી બોટ ડૂબી હોવાની આશંકા હતી. પણ હવે બોટ મળી આવતા હાશકારો થયો છે. આ બોટમાં સવાર 8 ખલાસી સંપર્ક વિહોણા થયા હતા. […]

અમરેલી, બાબરા, અને ઉપલેટાના માર્કેટ યાર્ડમાં સાત દિવસનું દિવાળી વેકેશન

અમરેલીઃ દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટના ઉપલેટા તેમજ અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડ દ્વારા અત્યારથી રજા જાહેર કરી દેવામાં આવી છે. તહેવારો સમયે ખેડૂતો પોતાની ખેત જણસ લઈ આવે તો અટવાય નહિ અને વધુ અગવડતા ઉભી ન થાય તે માટે રજા જાહેર કરી દેવામાં આવી છે. બાબરા APMCએ દિવાળી તહેવારની 7 દિવસની […]

અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની ધૂમ આવકઃ યોગ્ય ભાવ મળતા ખેડૂતો ખૂશખૂશાલ

અમરેલીઃ જિલ્લામાં આ વર્ષે સાનુકૂળ હવામાન અને વરસાદને લીધે ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયુ છે. જિલ્લાની બાબરા માર્કેટ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી કપાસની મબલખ આવક થઈ રહી છે. બાબરામાં 21 હજાર મણ કરતા પણ વધુ મણ કપાસની આવક નોંધાઈ છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈ ખેડૂતો પોતાના વાવેતર કરેલા પાકનું વેંચાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code