વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયો જીવલેણ હુમલો, ભાજપ સામે કરાયો આક્ષેપ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે બિહાર અને યુપી જેવા દ્ર્શ્યો જોવા મળે તો નવાય નહીં કહેવાય, શનિવારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે રાજકારણે ગરમાયું છે. કોંગ્રેસે ભાજપ પર હુમલો કરાવ્યાનો આક્ષેપ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે […]