જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભીષણ આગમાં 22 ઘર બળીને રાખ થયાં, અનેક લોકો બન્યાં બેઘર
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં લાગેલી ભીષણ આગમાં 20 થી વધુ ઘર બળીને રાખ થઈ ગયા હતા, જેના કારણે લગભગ ત્રણ ડઝન પરિવારો બેઘર થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીર જિલ્લાના કાદિપોરા વિસ્તારમાં ગાઝી નાગ ખાતે એક ઘરમાં આગ લાગી અને ઝડપથી નજીકના ઘરોમાં ફેલાઈ ગઈ હતી. આ ગીચ વસ્તીવાળા […]