પ્રાચીન શિલ્પ અને કલાકૃતિઓ ભારતને બ્રિટન પાસેથી ઝડપથી મળે તેવી ભારતીયોને આશા
નવી દિલ્હીઃ અંગ્રેજોએ ભારતમાં 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. આ દરમિયાન અંગ્રેજો ભારતમાંથી અનેક કિંમતી વસ્તુઓ પોતાના દેશમાં લઈ ગયા હતા. દરમિયાન સાત શિલ્પ ભારત સરકારને પરત કરવાનો બ્રિટિશ સરકારે નિર્ણય લીધો છે. ગ્લાસગોના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા આ ભારતીય શિલ્પ અને કલાકૃતિઓ ભારતને પરત કરવામાં આવશે. બ્રિટનમાં હજુ ભારતની અનેક પ્રાચીન વસ્તુઓ પડી છે. […]