1. Home
  2. Tag "and"

રોહિત શર્મા અને રોહિત શર્માને ઓસ્ટ્રેલિયાના ટીમના પૂર્વ કેપ્ટને આવી આપી સલાહ

ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ બેટ્સમેન હાલના સમયે રન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. આ બીજું કોઈ નહીં પણ વર્તમાન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી છે. આ બંને બેટ્સમેનો 36 વર્ષની વય વટાવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં શું તેમની બેટિંગમાં ઉંમર સમસ્યા બની ગઈ છે? આના પર ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલે કહ્યું […]

તહેવાર અને ખાસ પ્રસંગે ઘરે જ આવી રીતે બનાવો ગોળની ખીર

આપણે તહેવાર અને વિશેષ પ્રસંગ્રે ઘરે ગળી વસ્તુઓ ભોજનમાં બનાવી છે, તેમજ ખાસ પ્રસંગ્રમાં ખીર બનાવી છે. ખીરનું નામ સાંભળતાની સાથે જ નાનાથી લઈને મોટા સુધી તમામના ચહેરા ઉપર કંઈક અલગ જ ભાવ જવા મળે છે. તો તમામની પ્રિય એવી ખીરને ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. આજે આપણે ગોળની ખીર બનાવતા શીખીશું… • સામગ્રી […]

રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે તાજેતરમાં ચેતવણી આપી હતી કે રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. મધ્યપ્રદેશના મહાકૌશલ વિસ્તારમાં સ્વર્ગસ્થ સંઘ મહિલા અધિકારી ડો. ઉર્મિલા જામદારની યાદમાં આયોજિત પ્રવચનમાં ભાગવતે કહ્યું, “આપણે બધા ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો અનુભવી રહ્યા છીએ.” આ અંગે ચિંતન કરતાં મોહન ભાગવતે કહ્યું […]

PDEUના SEP ફેસ્ટ 2024માં પીએમ શ્રી કેવી કેન્ટના 55 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકોએ ભાગ લીધો

અમદાવાદના પીએમ શ્રી કેવી કેન્ટના ધોરણ 7 થી 12ના 55 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકોએ 8 નવેમ્બર, 2024ના રોજ ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે SEP ફેસ્ટ 2024માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જેમ કે ગેસ અને તેલના વધતા ઉપયોગના કારણે પર્યાવરણના પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત તરફ […]

અમેરિકાઃ જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ 13 નવેમ્બરે વ્હાઇટ હાઉસમાં મળશે

યુએસ પ્રમુખ જો બાઈડેન બુધવારે વ્હાઇટ હાઉસમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. શનિવારે વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બિડેન અને ટ્રમ્પ 13 નવેમ્બરે સવારે 11 વાગ્યે ઓવલ ઓફિસમાં મળશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્રમ્પની વ્હાઇટ હાઉસ પરત ફરવાની તારીખ નજીક આવી રહી છે. અમેરિકામાં 5 નવેમ્બરના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં […]

વિરાટ કોહલી અને બાબર આઝમ એક જ ટીમ વતી ક્રિકેટ રમતા જોવા મળે તેવી શકયતા

લગભગ બે દાયકાના અંતરાલ પછી, આફ્રો-એશિયા કપ ફરી શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, જેમાં એશિયા XI અને આફ્રિકા XI વચ્ચે સફેદ બોલની મેચો રમાશે. આફ્રિકન ક્રિકેટ એસોસિએશન (ACA) એ તેની વાર્ષિક કોન્ફરન્સમાં ટૂર્નામેન્ટ ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી, જેમાં છ સભ્યોની વચગાળાની સમિતિની પણ રચના કરવામાં આવી હતી. સમિતિનો ઉદ્દેશ્ય ACA […]

લૉરેન્સ બિશ્નોઈ અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચેની જાણો સામાન્ય વાત

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ ફરી ચર્ચામાં છે. દરમિયાન, લોરેન્સ બિશ્નોઈ અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે ઘણી બાબતોમાં સમાનતા હોવાની પણ ચર્ચા વહેતી થઈ છે. લોરેન્સ બિશ્નોઈના પિતા પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટેડ હોવાનું કહેવાય છે જ્યારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના પિતા પણ પોલીસમાં હતા. સુત્રોના […]

સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ

મુંબઈ ટ્રાફિક પોલીસે બુધવારે 56 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેણે કથિત રીતે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને મહારાષ્ટ્ર એનસીપીના નેતા જીશાન સિદ્દીકીને 2 કરોડ રૂપિયા નહીં ચૂકવે તો મારી નાખવાની ધમકી આપતા સંદેશા મોકલ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આઝમ મોહમ્મદ મુસ્તફાએ મંગળવારે ટ્રાફિક પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં […]

ફરી 30 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, ઈન્ડિગો-વિસ્તારા અને એર ઈન્ડિયા એલર્ટ

દેશભરની વિવિધ એરલાઈન્સ કંપનીઓના વિમાનોમાં બોમ્બની ધમકીઓ મળવાની પ્રક્રિયા ઘણા દિવસોથી ચાલી રહી છે. સોમવારે રાત્રે પણ 30 વિમાનોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે ઈન્ડિયન એરલાઈન્સ દ્વારા સંચાલિત 30 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી. […]

ફેશિયલ માટે સમય નથી, તો ઘરે જ બનાવો આ કોફી ફેસ સ્ક્રબ અને મેળવો ગ્લોઈંગ સ્કિન!

આજના વ્યસ્ત જીવનમાં, આપણા માટે ઘણીવાર આપણા માટે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે, ખાસ કરીને જ્યારે ત્વચાની સંભાળની વાત આવે ત્યાર,. દરેક વ્યક્તિ માટે ફેશિયલ માટે સમય કાઢવો સરળ નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે આપણી ત્વચાની કાળજી ન લેવી જોઈએ. જો તમે પણ સમયના અભાવે પાર્લરમાં જઈ શકતા નથી તો ગભરાવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code