1. Home
  2. Tag "animal husbandry"

પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનો પશુપાલકોએ પારંપારિક રીતે ઉપચાર કરી શકાય

અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં જોવા મળતો લમ્પી સ્કીન ડીસીઝ સામે વહીવટી તંત્ર તથા પશુપાલન વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ આદરી પશુઓમાં રસીકરણ કરાય રહ્યું છે. પશુપાલકો પારંપારિક પદ્વતિ દ્વારા લમ્પી સ્કીન ડીસીઝનો ઉપચાર ઘરે બેઠા પણ કરી શકે છે. આ માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા મહત્વના ઘરેલુ ઉપચાર અને સારવાર પદ્ધતિઓ સૂચવાઇ છે. ડોઝ બનાવવાની પ્રથમ […]

પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે જમીન-સ્તરના ધિરાણ માટે રૂ. 1.05 કરોડનો લક્ષ્યાંકઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ ધિરાણ પ્રવાહમાં વધારો સુનિશ્ચિત કરવા માટે 2022-23 દરમિયાન પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે જમીન-સ્તરના ધિરાણ લક્ષ્ય તરીકે રૂ. 1,04,580 કરોડનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમ કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. પશુ આરોગ્ય અને ધિરાણ સેવાઓમાં ખેડૂતોની પહોંચ વધારીને પશુધન ક્ષેત્રના વિકાસને સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં […]

ખોળ-કપાસિયાના વધતા ભાવથી માલધારીઓ પરેશાન, ભાવ કાબૂમાં નહીં લેવાય આંદોલન

પોરબંદર :  રાજ્યના તમામ માર્કેટયાર્ડ્સમાં હાલ રવિ સીઝનની ધૂમ આવક થઈ રહી છે. આ વખતે ખેડુતોને રવિ પાકના સારા ભાવ મળી રહ્યા છે. જેમાં કપાસના ભાવના ખૂબ સારા મળતા હોવાથી ખેડુતો ખૂશખૂશાલ છે. તો બીજી બાજુ કપાસના ભાવ વધવાને લીધે કપાસિયા અને ખોળના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. તેથી પશુપાલકોની હાલત કફોડી બની છે. […]

ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે દૂધનું ઉત્પાદન ઘટ્યું, ભાવ વધારાની પશુપાલકોની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે. બીજી તરફ દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ પશુઓનો આહાર અને ઘાસચારો મોંઘો થતા પશુપાલનોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો કરવા માટે દૂધ ફેડરેશનને રજૂઆત કરવામાં આવી છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code