એડવાન્સ બુકિંગ:’એનિમલ’એ ચાર દિવસમાં કરી આટલા કરોડની કમાણી
મુંબઈ: બોક્સ ઓફિસ પર આ શુક્રવારે ધમાલ જોવા મળી શકે છે. રણબીર કપૂરની ‘એનિમલ’ એડવાન્સ બુકિંગમાં સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ શાનદાર કમાણી કરી રહી છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 1 ડિસેમ્બરે ચાર ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ચાર દિવસમાં ફિલ્મે એડવાન્સ બુકિંગમાં બમ્પર નંબર સાથે […]


