Homeગુજરાતીરણબીર કપૂરની એનિમલ ફિલ્મમાંથી બોબી દેઓલનો ફર્સ્ટ લૂક સામે આવ્યો

રણબીર કપૂરની એનિમલ ફિલ્મમાંથી બોબી દેઓલનો ફર્સ્ટ લૂક સામે આવ્યો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની મોસ્ટ એવોઈટેડ ફઇલ્મ એનિમલ ઘણા દિવસોથી ચર્ચામાં છે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ચૂક્યો છે ત્યારે રહવે આ ફિલ્મમાંથી અભિનેતા બોબી દેઓલનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ ફિલ્મનું ટીઝર થોડા દિવસોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. અને આ ક્રમમાં આ ફિલ્મનું બોબી દેઓલનું લેટેસ્ટ પોસ્ટર સામે આવ્યું છે. ફિલ્મનું ટીઝર પણ બે દિવસ પછી એટલે કે 28 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહ્યું છે.
https://twitter.com/TSeries/status/1706542489598132556?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1706542489598132556%7Ctwgr%5E21a2fafcca4d1ac935fde8f329d61857247e07f5%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Fentertainment%2Fbollywood%2Ffirst-look-of-actor-bobby-deol-bloodied-face-in-ranbir-kapoor-upcoming-film-animal-out-2023-09-26
spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img