1. Home
  2. Tag "Antony Blinken"

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મંત્રી જયશંકર સાથે કરી મુલાકાત , કહ્યું ‘ભારતમાં રહેવું હંમેશા અદ્ભુત છે’

દિલ્હી – અમેરિકી વિદેશમંત્રી એન્ટનિ બ્લિંકન ભારતની મુલાકાતે આવની પહોચ્યા છે ત્યારે તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકન પાંચમા ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય સંવાદ માટે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરને મળ્યા હતા. આ મુલાકાત બાદ  બ્લિંકને કહ્યું કે ભારતમાં રહેવું હંમેશા અદ્ભુત હોય છે. […]

ચીનના વિદેશમંત્રી વાંગ યીએ તેમના અમેરિકન સમકક્ષ એન્ટોની બ્લિંકન સાથે મુલાકાત કરી

દિલ્હી: ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. લેટેસ્ટ મામલો દક્ષિણ ચીન સાગરનો છે. અહીં ચીની ફાઈટર જેટ અમેરિકન બોમ્બરની એટલી નજીક આવી ગયું કે અમેરિકન પ્લેન અથડાતા-અથડાતાં ટળ્યું. અમેરિકન સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે. ત્યાં તેઓ અમેરિકી સમકક્ષ […]

ભારતીય વિદેશ મંત્રી જયશંકર એ એન્ટોની બ્લિંકન સાથે હિરોશિમામાં કરી મુલાકાત, PM મોદીના અમેરિકાના પ્રવાસની ચર્ચા કરાઈ

વિદેશ મંત્રી જયશંકર એ એન્ટોની બ્લિંકન સાથે કરી મુલાકાત, હિરોશીમામાં PM મોદીના અમેરિકાના પ્રવાસની ચર્ચા કરાઈ દિલ્હીઃ- જાપાનના હિરોશીમામાં જી 7 ની બેઠક યોજાૈઈ હતી જેમાં અનેક દેશોના મંત્રીઓએ હાજરી આપી બહતી આ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ જયશંકર પણ હાજર રહ્યા હતા ત્યારેઅમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન રવિવારે હિરોશિમામાં G7 સમિટ દરમિયાન તેમના ભારતીય સમકક્ષ […]

વિદેશમંત્રી એસ જયશંકરે તેમના અમેરિકન સમકક્ષ એન્ટનિ બ્લિંક સાથે ફોન પર કરી વાત, વૈશ્વિક મુદ્દાઓ પર કરી ચર્ચા

એસ જયશંકરે અમેરિકી મંત્રી એન્ટનિ બ્લિંકન સાથે ફોન પર વાત કરી બન્ને મંત્રીઓએ પરસ્પર એકબીજાના વિચાર રજૂ કર્યા દિલ્હીઃ- વિદેશ સાથેના ભારતના વ્યવહારો તથા સંબંધોને વિસ્તારવા માટે દેશના વિદેશમંત્રી એસ જયશંકરનો આથાગ ફાળો રહ્યો છે તેઓ તેમના સમકક્ષ સાથે અનેક ચર્ચાઓ કરતા રહેતા હોય છએ ત્યારે આજ શ્રેણીમાં વિદેશમંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને રવિવારના રોજ […]

અમેરિકી વિદેશમંત્રી G 20 ની બેઠકમાં ભાગ લેવા માટે 1 લી માર્ચે આવશે ભારત

અમેરિકી વિદેશમંત્રી 1લી માર્ચે આવશે ભારત જી 20ની બેઠકમાં ભાગ લેશે દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વિદેશમાં પણ ભારતની ચર્ચા થઈ રહી છે. ભારત જી 20ને લઈને અનેક બેઠક શરુ કરી ચૂક્યું છે દેશના અનેક જાણીતા શહેરોમાં આ બેઠકો યોજાઈ રહી છે ત્યારે હવે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન […]

ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓએ વચ્ચે ફોન પર થઈ વાત – ‘2+2’ પર વાટાઘાટો

ભારત-યુએસના વિદેશમંત્રીઓની ફોન પર વાતચીત 2 પ્લસ 2 સમિટ પર ચર્ચાઓ કરાઈ દિલ્હીઃ- જ્યાં એક તરફ રશિયા યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે રશિયા દ્રારા સતત યુક્રેનને નિશાન બનાવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ ભારત અને યુએસ વચ્ચે વાર્ષિક ‘2+2’ વાટાઘાટો પહેલા, વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાત કરી […]

વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકી વિદેશમંત્રી બ્લિંકને ફોન પર કરી વાત – યૂક્રેન સંક્ટ પર થઈ ચર્ચા

વિદેશમંત્રી જયશંકરે યૂએસ વિદેશમંત્રી સાથે ફોન પર કરી વાત યૂક્રેન સંકટ અને હિંદ પ્રસાંતની શાંતિ અંગે થઈ ચર્ચાઓ દિલ્હીઃ- હાલ રશિયા અને યુક્રેન સંકટને લઈને વિશ્વભરમાં ચર્ચાઓ છે ત્યારે આ સંકટ પર ભારત પણ ચિંતિત છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રાત્રે ફોન પર વાતચીત કરી […]

ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલા અમેરિકાના ઉપસચિવને મળ્યા, અફઘાનિસ્તાન સહિત આ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા

ભારતના વિદેશ સચિવ અમેરિકાના ઉપસચિવને મળ્યા હર્ષવર્ધન શ્રંગલા અમેરિકાના ઉપસચિવને મળ્યા અફઘાનિસ્તાન સહિત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા દિલ્હી :ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલાએ ગુરુવારે અમેરિકાના નાયબ વિદેશ મંત્રી વેંડી શેરમન સાથે મુલાકાત કરી. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા પ્રકરણ પર સતત સંકલન પર ચર્ચા થઈ. આ સિવાય ક્વાડ દ્વારા ઇન્ડો-પેસિફિક સહયોગને મજબૂત કરવા, આબોહવા […]

ભારતની મુલાકાત કરશે અમેરિકી વિદેશ મંત્રી, પાક, અફઘાનિસ્તાન સહિત અનેક મુદ્દે કરાશે ચર્ચા

ભારતના પ્રવાસે આવશે અમેરિકી વિદેશ મંત્રી આ દરમિયાન તેઓ વિદેશ મંત્રી અને પીએમ મોદી સાથે કરશે મુલાકાત બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર થશે વાતચીત નવી દિલ્હી: અમેરિકાના વિદેશ  મંત્રી એન્ટની બ્લિંકન 27 જુલાઇએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેમની પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત થશે. તેમની આ યાત્રા મહત્વની […]

એંટની બ્લિંકન ભારતની લેશે મુલાકાત,પીએમ મોદી-વિદેશમંત્રી એસ જયશંકર સાથે કરશે મુલાકાત

એંટની બ્લિંકન ભારતની મુલાકાત લેશે પીએમ-વિદેશમંત્રી સાથે કરશે મુલાકાત અનેક મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા દિલ્હી :અમેરિકી વિદેશમંત્રી એંટની બ્લિંકન આવતા સપ્તાહે તેમની પ્રથમ ભારત યાત્રા પર આવવાના છે. આ દરમિયાન બ્લિંકન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. બ્લિંકન મુલાકાત દરમિયાન વિવિધ ઇન્ડો-પેસિફિક જોડાણ, વહેંચાયેલ લોકશાહી મૂલ્યો અને કોવિડ-19 પ્રતિસાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code