વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રૂ.200 કરોડના ક્લબમાં થઇ સામેલ
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થયાના આજે 11 મો દિવસ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ આગામી દિવસોમાં ફિલ્મ 300 કરોડનો આંકડો કરી જશે પાર મુંબઈ:વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી.બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ત્યારથી જ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.11 માર્ચે રિલીઝ થયેલી […]