1. Home
  2. Tag "Anupam kher"

આ અભિનેતા ભજવશે રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકા,ફર્સ્ટ લૂક કર્યો શેર

મુંબઈ:અનુપમ ખેર બોલિવૂડના શક્તિશાળી અભિનેતાઓમાંના એક છે. અનુપમે આજ સુધી પોતાની ફિલ્મી કરિયરમાં બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. અનુપમ ખેર એક એવા અભિનેતા છે જેમણે મોટા પડદા પર વિવિધ પાત્રો ભજવ્યા છે. અભિનેતાએ તેની ઉંમરના દરેક તબક્કે સકારાત્મકથી નકારાત્મક સુધીની ભૂમિકાઓ ભજવી છે, અને દરેક પાત્ર માટે પ્રશંસા જીતી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં અનુપમની […]

અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનું નિધન,અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી

મુંબઈ:બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને જાણીતા નિર્દેશક સતીશ કૌશિકનું નિધન થયું છે.તેમના નજીકના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આ દુઃખદ સમાચારની માહિતી આપી હતી. તેણે લખ્યું કે હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ […]

ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ઓસ્કાર 2023 ની પ્રથમ યાદીમાં સામેલ,અનુપમ ખેર બેસ્ટ એક્ટરની કેટેગરીમાં થયા શોર્ટલિસ્ટ

મુંબઈ:2022ની સૌથી લોકપ્રિય ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઓસ્કર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ભારત તરફથી ઓસ્કારમાં પસંદ કરાયેલી 5 ફિલ્મોમાંથી આ એક છે.ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર શેર કર્યા છે. વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ […]

IFFI જ્યુરીના વડાએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને વલ્ગર અને પ્રોપેગન્ડા ગણાવી,અનુપમ ખેરે કર્યો પલટવાર

મુંબઈ:અનુપમ ખેર એક એવા બોલિવૂડ એક્ટર છે જે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવા માટે પ્રખ્યાત છે. હાલમાં જ તેણે IFFI એટલે કે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના જ્યુરી હેડ નદવ લાપિડના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.વાસ્તવમાં ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નદવ લાપિડે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની નિંદા કરી હતી અને તેને અશ્લીલ ફિલ્મ ગણાવી હતી.તેમના […]

અનુપમ ખેર રાષ્ટ્રપતિ ભવનમાં રજનીકાંતને મળ્યા,લખ્યો આ ખાસ સંદેશ

રજનીકાંતને મળ્યા અનુપમ ખેર રાષ્ટ્રપતિ ભવનમાં મળ્યા બંને સ્ટાર્સ અનુપમ ખેરે લખ્યો આ ખાસ સંદેશ 7 ઓગસ્ટ મુંબઈ:ફિલ્મી દુનિયામાં તમે ઘણા કલાકારોની મિત્રતાના ઉદાહરણો સાંભળ્યા હશે, પરંતુ આજે ફ્રેન્ડશિપ ડેના અવસર પર અમે તમને ફિલ્મ જગતની બે મહાન હસ્તીઓનો પરિચય કરાવી રહ્યા છીએ. આ બે મહાન હસ્તીઓ છે સાઉથ ઈન્ડસ્ટ્રીના થલાઈવા રજનીકાંત અને બોલિવૂડના મજબૂત […]

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રૂ.200 કરોડના ક્લબમાં થઇ સામેલ

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થયાના આજે 11 મો દિવસ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ આગામી દિવસોમાં ફિલ્મ 300 કરોડનો આંકડો કરી જશે પાર    મુંબઈ:વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી.બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ત્યારથી જ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.11 માર્ચે રિલીઝ થયેલી […]

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે કરી મુલાકાત

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે સીએમ યોગી સાથે કરી મુલાકાત રાજ્યપાલ આનંદીબેન સાથે પણ કરી મુલાકાત આ ફિલ્મને દર્શકોનો મળી રહ્યો છે સપોર્ટ લખનઉ: નિર્દેશક વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી, અનુપમ ખેર, અભિષેક અગ્રવાલ સહિતની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે રવિવારે સીએમ કાર્યાલય ખાતે ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી.યોગી આદિત્યનાથના […]

અભિનેતા અનુપમ ખેરે પત્નિ કિરણ ખેરની હેલ્થ વિશે કહ્યું- ‘તેની સારવાર મુશ્કેલ છે, પણ સ્થિતિ ઘીમે ઘીમે સુધરી રહી છે’

અનુપમ ખેરે પત્ની કિરણ ખેરની હેલ્થ અપડેચ આપી કહ્યું – સારવાર મુશ્કેલ છે પણ સ્થિતિ સુધરી રહી છે મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી બોલિવૂડના એવરગ્રીન સુપર સ્ટાર્સ અનુપમ ખેરના પત્ની કિરણ ખૈસ કેન્સરની લડત સામે ઝઝુમી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં તેમના પતિ સતત તેમના સપોર્ટમાં છે,તેમની ખાસ કાળજી લઈ રહ્યા છે,કિરણ ખૈરના બ્લડ કેન્સરની વાતની […]

અભિનેતા અનુપમ ખેરે મુંબઈ પોલીસના કર્યા વખાણઃ-સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે આ વીડિયો

બોલિવૂડ અભિનેતા અમુપમ ખેરે મુંબઈ પોલીસના કર્યા વખાણ સોશિયલ મીડિયા પર વીડિયો થઈ રહ્યો છે ટ્રેન્ડ મુંબઈઃ- કોરોનાની સ્થિતિની સૌ કોઈ પર અસર પડી રહી છે,આ મુશ્કેલ સમયમાં ફ્રન્ટલાઈન કામદારો લોકોની મદદ માટે આગળ આવી રહ્યા  છે અને લોકોને મદદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો […]

કોરોનાની લડાઇમાં અનુપમ ખેરે પણ શરૂ કરી મેડિકલ સપ્લાયમાં મદદ,અમેરિકાથી પહેલો જથ્થો આવ્યો

કોરોના સંકટમાં અનુપમ ખેરની દેશને મદદ મેડિકલ સપ્લાય કર્યો શરૂ અમેરિકાથી પહેલો જથ્થો ભારત પહોંચ્યો મુંબઈ: ભારતમાં કોરોનાવાયરસ સામેની લડાઈ હવે તમામ સ્તર પર લડવામાં આવી રહી છે. સરકાર,એનજીઓ,સામાજીક કાર્યકરોની સાથે સાથે હવે અભિનેતાઓ પણ લડાઈમાં જોડાઈ રહ્યા છે. આ લડાઈમાં એનુપમ ખેર પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફોટો બદલીને જાણ આપી કે અમેરિકાથી પહેલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code