1. Home
  2. Tag "Applications"

ઈલેક્શન કમિશનઃ સુવિધા પોર્ટલ પર રાજકીય પક્ષો અને ઉમેદવારોની 73 હજારથી વધુ અરજીઓ આવી

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા (MCC) ના અમલીકરણ પછી ભારતના ચૂંટણી પંચના સુવિધા પ્લેટફોર્મની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. પોર્ટલને રાજકીય પક્ષો અને ઉમેદવારો તરફથી 73,000 થી વધુ અરજીઓ મળી છે, જેમાંથી 44,600 અરજીઓ પહેલાથી જ મંજૂર કરવામાં આવી […]

ગુજરાતમાં રોડ-રસ્તાઓની ફરિયાદો માટે માર્ગ-મકાન વિભાગના મંત્રીએ પોતાના નામની એપ્લીકેશન બનાવી

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ તૂટી ગયાની ફરિયાદો ઊઠી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં તો પ્રથમ વરસાદમાં જ રોડ પર ખાડાંઓ પડી ગયા છે. આમ આદમી પાર્ટીએ ખાડાં પુરવાનો કાર્યક્રમ પણ આપ્યા હતો. ત્યારે રાજ્યના માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોબાઈલ એપ. બનાવીને લોકોની ફરિયાદો નોંધીને તેના નિકાલ માટેના પ્રયાસો […]

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિઃ ઈદગાહ મસ્જિદમાં સર્વેની માંગ સાથે કોર્ટમાં અરજી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ અને તાજમહેલના વિવાદ વચ્ચે ગઈકાલે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે થયેલી તમામ અરજીનો ચાર મહિનામાં નિકાલ લાવવા માટે કોર્ટના આદેશ બાદ આજે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુદ્દે વધુ એક અરજી કોર્ટમાં થઈ હતી. અરજદારે મંદિરની નજીક આવેલી મસ્જિદમાં સર્વે કરાવવાની માગ કરી હતી. કેસની હકીકત અનુસાર શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસના મુખ્ય અરજદાર મનિષ યાદવે મથુરાની […]

તલાટી મંત્રીની 3437 જગ્યા માટે 22 લાખથી વધુ અરજીઓ, હજુપણ અરજીઓમાં વધારો થશે

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગણાતા ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોઈપણ સરકારી ભરતી હોય તો લાખોની સંખ્યામાં અરજીઓ આવતી હોય છે. તલાટી-મંત્રીની જગ્યા માટે એમબીએ, એલએલબી, એલએલએમ, અને માસ્ટર ડિગ્રીધારી અનેક યુવાનોએ નોકરી માટેની અરજીઓ કરી છે. ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાની ભરતી માટે 22 લાખ જેટલી ઓનલાઇન અરજીઓ પંચાયત પસંદગી […]

અમદાવાદમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 1.36 લાખથી વધુ નવા મતદાર નોંધણી માટેની અરજીઓ

અમદાવાદઃ શહેરમાં નવેમ્બર મહિના દરમિયાન મતદાર સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમને તા.5મી ડિસેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો. આમ સવા મહિના દરમિયાન  હાથ ધરાયેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કુલ 2 લાખ 76 હજાર 420 અરજીઓ આવી હતી. જેમાં 18 વર્ષની ઉંમરવાળા અને પ્રથમ વખત મતદાર બનવા માંગતા હોય તેવા કુલ 1 લાખ 36 […]

પોણા 10 લાખ શિક્ષિત બેરોજગારોએ  LRDની ભરતી માટે અરજીઓ કરી  

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. રાજ્યના પોલીસ વિભાગમાં એલઆરડી (કોન્સ્ટેબલ)ની ભરતીમાં 9.70 લાખથી વધુ અરજીઓ આવી છે.હવે લાખો ઉમેદવારોની શારિરીક અને લેખિત પરીક્ષા લેવાનું ગૃહ વિભાગ માટે કસોટી સમાન બની રહેશે, સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહ વિભાગના 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્યાંક બાદ ગુજરાત પોલીસમાં એલઆરડી (લોકરક્ષક […]

રાષ્ટ્રીય રમત પુરસ્કારોની અરજીઓનો રમત મંત્રાલયમાં થયો ભરાવો, રેકોર્ડ બ્રેક અરજીઓ આવી

આ વર્ષે સ્પોર્ટ્સ એવોર્ડ માટે અરજીનો ભરાવો આ વખતે સ્પોર્ટ્સ એવોર્ડ માટે 600 અરજીઓ આવી છે અર્જુન એવોર્ડ માટે 215 અરજીઓ પ્રાપ્ત થઇ છે નવી દિલ્હી: આ વર્ષે પણ સ્પોર્ટ્સ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ વખતે સ્પોર્ટ્સ એવોર્ડ માટે દેશભરમાંથી જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે. રમત મંત્રાલયમાં અરજીઓનો ભરાવો થઇ રહ્યો છે. એક અહેવાલ અનુસાર, લગભગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code