RBI એ ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઈડી) તરીકે નિયુક્ત કર્યા છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે, ભટ્ટાચાર્ય આર્થિક અને નીતિ સંશોધન વિભાગનો હવાલો સંભાળશે. ભટ્ટાચાર્યની નિમણૂક 19 માર્ચથી અમલમાં આવશે. આરબીઆઈ એ ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બઢતી મેળવતા પહેલા, ભટ્ટાચાર્ય આરબીઆઈ ના નાણાકીય નીતિ વિભાગમાં […]