સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજના હેઠળ અત્યાર સુધીમાં 61,000 કરોડથી વધુની લોન મંજૂર
નવી દિલ્હીઃ સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજનાએ તેના 7 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજના 5 એપ્રિલ 2016ના રોજ નાણા મંત્રાલયે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ શરૂ કરી હતી. તેનો ઉદ્દેશ્ય SC/ST વર્ગો અને મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા […]