1. Home
  2. Tag "Aravalli District"

મોડાસામાં જર્જરિત મકાનો: નોટિસ સુધી જ સીમિત તંત્ર?

હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો. મોડાસા, 17 માર્ચ, 2026 – મોડાસા શહેરમાં અનેક એવા મકાનો છે, જે આજે જર્જરિત અવસ્થામાં ઊભા રહીને ખતરાની ચેતવણી આપી રહ્યા છે. દિવાલોમાં પડેલા ચીરણ અને નબળી બનેલી રચનાઓ સ્પષ્ટ બતાવે છે કે આ મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. પરંતુ સૌથી વધુ જોખમ માત્ર આ મકાનોમાં રહેતા લોકોને જ […]

મહિલા દિવસ વિશેષઃ અરવલ્લી જિલ્લામાં ખેલો ઈન્ડિયા અસ્મિતા લીગ અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન

અરવલ્લીની મહિલાઓને સક્રિય સહભાગી થવા કલેક્ટરનું હાર્દિક આમંત્રણ મોડાસા, 8 માર્ચ, 2026 – Women’s Day Special આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસર પર અરવલ્લી જિલ્લામાં ખેલો ઈન્ડિયા અસ્મિતા લીગ (Khelo India-ASMITA League) હેઠળ મહિલાઓના રમતગમત અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે જણાવ્યું […]

અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા મોડાસામાં પ્રાકૃતિક ખેત પેદાશોનો વિશેષ સ્ટોલ શરૂ

મોડાસા, 27 ફેબ્રુઆરી, 2026 – natural farm products in Modasa અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે આવેલ જિલ્લા સેવા સદનમાં જિલ્લા પંચાયત દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોને ઝેરમુક્ત, શુદ્ધ તથા સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્પાદિત પેદાશો સીધી રીતે પહોંચાડવાના હેતુથી એક વિશેષ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોલ દ્વારા જિલ્લાના પ્રાકૃતિક ખેડૂતો દ્વારા તૈયાર […]

મોડાસામાં ખેડૂત અરવિંદભાઈ પટેલે હોળી માટે ખાસ કુદરતી રંગો બનાવ્યાઃ જુઓ વીડિયો

હોળી માટે પ્રાકૃતિક રંગોનું વેચાણ કેમિકલથી મુક્ત, ત્વચા અને બાળકો માટે સુરક્ષિત મોડાસા, 27 ફેબ્રુઆરી, 2026 – special natural colors for Holi અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખેડૂત અરવિંદભાઈ પટેલ દ્વારા આ વર્ષે હોળીના તહેવારને પર્યાવરણ અને આરોગ્યને અનુકૂળ બનાવવા માટે વિશેષ પ્રાકૃતિક રંગોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ રંગો સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, […]

VIDEO: U-19 વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડી ખિલન પટેલનું મોડાસામાં ઐતિહાસિક સ્વાગત

મોડાસા, 9 ફેબ્રુઆરી, 2026 – U-19 World Cup winning team player Khilan Patel અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તે ક્ષણ ઐતિહાસિક બની ગઈ જ્યારે અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના યુવા ક્રિકેટર ખિલન પટેલ પોતાના વતનમાં પરત ફર્યા. વિશ્વમંચ પર ભારતને ગૌરવ અપાવનાર આ ખેલાડીના સ્વાગત માટે મોડાસામાં જનસાગર ઉમટી પડ્યો હતો અને સમગ્ર શહેર દેશભક્તિના […]

મોડાસામાં ‘અક્ષર યુથ પ્રીમિયર લીગ સીઝન-૨’નો ભવ્ય પ્રારંભ

રમતગમત દ્વારા સામાજિક એકતા અને વ્યસનમુક્તિનો અનોખો સંદેશ મોડાસા, ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ – અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ક્રિકેટના મહાકુંભ સમાન એક ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અક્ષર યુથ કલબ, મોડાસા દ્વારા આયોજિત અક્ષર યુથ પ્રીમિયર લીગ સીઝન – ૨ નો આજરોજ શનિવારથી શાનદાર પ્રારંભ થયો છે. બે દિવસીય આ […]

Video: અરવલ્લી જિલ્લામાં બે BLOની ઉદાહરણરૂપ કામગીરી, જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન

મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત  ૩૦ દિવસની કામગીરી માત્ર ૧૦ અને ૧૧ દિવસમાં પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા 2 BLOને સન્માનિત કરાયા અરવલ્લી, 20 નવેમ્બર, 2025ઃ two BLOs in Aravalli district honored by District Collector  એક તરફ SIRની કામગીરી દરમિયાન કેટલાક બીએલઓને મુશ્કેલી પડવાના, અમુક બીએલઓનાં કરુણ મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે તેવા સમયે […]

અરવલ્લી જિલ્લાના મુખ્ય બે ડેમમાંથી પાણી છોડાયું, રવિ પાકમાં થશે ફાયદો

અમદાવાદઃ અરવલ્લી જિલ્લાના માઝુમ અને વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ બે ડેમો જિલ્લાના મુખ્ય ડેમો છે બંને ડેમોમાંથી હાલમાં શિયાળુ પાક મા સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. દર વર્ષે માઝુમ અને વાત્રક ડેમ માથી વિવિધ રાઉન્ડોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતું હોય છે. જો વાત કરીએ તો માઝુમ ડેમમાંથી 30 ક્યુસેક પાણી […]

અરવલ્લી જિલ્લાની નવ પ્રા. શાળાઓને લાગ્યા ખંભાતી તાળાં, ભાજપની નીતિ સામે કોંગ્રેસનો વિરોધ

અમદાવાદઃ શિક્ષણને વ્યાપાર બનાવી સરકારી શાળાઓ બંધ કરવાના ભાજપ સરકારના નિર્ણય પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતનાં અરવલ્લી જિલ્લાની 9 સરકારી પ્રા.શાળાઓને ભાજપ સરકારે ખંભાતી તાળાં મારી દીધા છે. સરકારી શાળાઓને તાળા મારવાની ભાજપની નીતિથી ગ્રામ્ય વિસ્તારના બાળકોનો અને ખાસ કરીને દીકરીઓનો શિક્ષણ […]

અરવલ્લી જિલ્લામાં ટમેટાં તળિયાના ભાવે વેચાતા ખેડુતોએ કરેલો ખર્ચ પણ માથે પડ્યો

મોડાસાઃ અરવલ્લી  જિલ્લામાં સારા વળતરની આશાએ ખેડૂકોએ ટમેટાનું સારીએવું વાવેતર કર્યું હતું. અને સાનુકૂળ વાતાવરણને લીધે ઉત્પાદન પણ વધુ થયું છે. પરંતુ ખેડૂતોને ટામેટાના  પુરતા ભાવ નહિ મળતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બજારમાં  ખેડુતો ટામેટા વેચવા જતા પૂરતા ભાવ નહિ મળતા ટ્રેક્ટર ભાડું પણ નીકળતું નથી. જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code