આર્જેન્ટીનામાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.5 નોઁધાઈ
આર્જેન્ટીનામાં ભૂકંપ તીવ્રતા 6.5 નોંધાઈ દિલ્હીઃ- આર્જેન્ટિનાના કોર્ડોબાથી 517 કિલો મીટર ઉત્તરમાં આજે સવારે 3 વાગ્યેને 40 મિનિટ આસપાસ ભારે ભૂકંપ આવ્યો હતો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિનાના કોર્ડોબા શહેરમાં આજરોજ શનિવારે વહેલી સવારે આવેલા મજબૂત ભૂકંપનું કેન્દ્ર કોર્ડોબા શહેરથી […]


